વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે કઇ પરીસ્થિતિમાં વર્તે  છે.
  • A
    ઊંચા દબાણે અને નીચા તાપમાને
  • B
    નીચા દબાણે અને નીચા તાપમાન
  • C
    નીચા દબાણે અને ઊંચા તાપમાન
  • D
    ઊંચા દબાણે અને નીચા તાપમાન
Easy
Download our app for free and get startedPlay store
c
At low pressure and high temperature real gas obey \(P V = R T\) i.e. they behave as ideal gas because at high temperature we can assume that there is no force of attraction or repulsion works among the molecules and the volume occupied by the molecules is negligible in comparison to the volume occupied by the gas
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ અને કદ $V$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયકાર છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની વિશિષ્ટ મોલર ઉષ્મા ક્ષમતા કેટલી છે?
    View Solution
  • 2
    $27^°C$ તાપમાને રહેલા વાયુની ગતિઊર્જા કયાં તાપમાને બમણી થાય?
    View Solution
  • 3
    હાઇડ્રોજન વાયુ માટે ${C_p} - {C_v} = a$ અને ઓક્સિજન વાયુ માટે ${C_p} - {C_v} = b$ હોય તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution
  • 4
    ઓરડાના તાપમાને $(300 K)$ હાઈડ્રોજન પરમાણુની $rms$ ઝડપ .....હશે.
    View Solution
  • 5
    એક વાયુ માટે ઓરડાના $27°C$ તાપમાને $\nu_{rms}$ નું મૂલ્ય $1930 \,m/s$ મળે, તો આ વાયુ..........હશે.$(R = 8.3 J/mol K$ લો.)
    View Solution
  • 6
    જો $V_H, V_N$ અને $V_O$ એ આપેલા તાપમાને અનુક્રમે હાઈડ્રોજન, નાઈટ્રોજન અને ઓક્સિજન પરમાણુનો $rms$ વેગ દર્શાવે ત્યારે......
    View Solution
  • 7
    વાયુનો ગતિવાદ કોના સિદ્વાંત પર આધાર રાખે છે?
    View Solution
  • 8
    $He$ વાયુ માટે $27°C$ એ $1$ મોલની ગતિ ઊર્જા .... $J$ હશે.
    View Solution
  • 9
    વાયુ તાપમાન $-78^{\circ} \mathrm{C}$ છે. વાયુના પરમાણુઓની રેખીય ગતિઊર્જા બમણી થાય તે તાપમાન ....... હશે. 
    View Solution
  • 10
    $25\times10^{-3}\, m^3$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં $300\, K$ જેટલા ઓરડાના તાપમાને $1\, mol$  $O_2$ વાયુ ભરેલ છે.$O_2$ વાયુના અણુનો વ્યાસ અને $rms$ ઝડપ અનુક્રમે $0.3\, nm$ અને $200\, m/s$ છે,તો $O_2$ વાયુમાં પ્રતિ સેકંડે કેટલી અથડામણ થશે?
    View Solution