સૂર્યના કિરણો અંર્તગોળ અરીસા પર આપાત કરતાં $32cm$ અંતરે કેન્દ્રિત કરે છે. હવે તેને $20cm$ ઊંચાઇ સુધી ભરેલા પાણી $\left( {\mu = \frac{4}{3}} \right)$ માં તળિયે અંર્તગોળ અરીસો રાખતા તે સૂર્યના કિરણોને કેટલા અંતરે કેન્દ્રિત કરશે?
  • Aપાણીથી ઉપર $16 cm$ અંતરે
  • Bપાણીથી ઉપર $9 cm$ અંતરે
  • Cપાણીથી નીચે $24 cm$ અંતરે
  • Dપાણીથી નીચે $9 cm$ અંતરે
Diffcult
Download our app for free and get startedPlay store
b
(b) Sun is at infinity i.e. \(u = \infty \) so from mirror formula we have

\(\frac{1}{f} = \frac{1}{{ - 32}} + \frac{1}{{(- \infty )}} \Rightarrow f = - 32\)\(cm\).

When water is filled in the tank upto a height of \(20 cm,\) the image formed by the mirror will act as virtual object for water surface.

Which will form it’s image at \(I\) such that

\(\frac{{{\rm{Actual \,height}}}}{{{\rm{Apperant\, height}}}} = \frac{{{\mu _w}}}{{{\mu _a}}}\) i.e. \(\frac{{BO}}{{BI}} = \frac{{4/3}}{1}\)

\( \Rightarrow \) \(BI = BO \times \frac{3}{4}\)=\(12 \times \frac{3}{4} = 9cm\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના એક પ્રયોગમાં,અરીસાના કેન્દ્રથી $40\,cm$ અંતરે રાખેલી વસ્તુનું અરીસાના કેન્દ્રથી પ્રતિબિંબ $120$ સેમી અંતરે મળે છે.આ અંતરો સુધારેલી (બદલેલી) માપપટ્ટી વડે માપવામાં આવે છે કે જેમાં $1\,cm$ માં $20$ કાપાઓ છે.અરીસાની કેન્દ્રલંબાઈના માપનમાં મળતી ત્રુટીનું મુલ્ય $\frac{1}{K}$ છે.$K$નું મૂલ્ય $...............$ હશે.
    View Solution
  • 2
    બે સમતલ અરીસા વચ્ચે અમુક ખૂણો રાખીને તેના પર કિરણ આપાત કરતાં વિચલનકોણ $300^o$ થાય છે. તો તેના કેટલા પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 3
    વ્યકિત અરીસા તરફ $15 m/s$ ના વેગથી ગતિ કરે,તો પ્રતિબિંબ નો વ્યકિતની સાપેક્ષે વેગ કેટલા ......$m{s^{ - 1}}$ થાય?
    View Solution
  • 4
    પ્રિઝમનો વક્રીભવનાંક $\mu=\sqrt{3}$ છે અને લધુત્તમ વિયલન કોણ અને પ્રિઝમ કોણનો ગુણોત્તર એક મળે છે. પ્રિઝમ માટે પ્રિઝમકીણ. . . . .હશે.
    View Solution
  • 5
    જો પ્રિઝમકોણ $60^{\circ}$ અને લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ હોય, તો વક્રીભવનકોણ કેટલા .....$^o$ થશે?
    View Solution
  • 6
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબને એકબાજુ પર ચાંદી લગાવેલ છે.તો આપાતકિરણ અને નિર્ગમનકિરણ વચ્ચેનો ખૂણો કેટલા......$^o$ થાય?
    View Solution
  • 7
    બર્હિગોળ લેન્સ અને અંર્તગોળ લેન્સ સંપર્કમાં છે.તેની કેન્દ્રલંબાઇનો ગુણોત્તર $2/3$ અને સમતુલ્ય કેન્દ્રલંબાઇ $30 cm$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 8
    એક પ્રકાશનું કિરણ હવામાંથી $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા મધ્યમમાં પ્રવેશે છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ બાજુની સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. $\theta$ નું મહત્તમ મૂલ્ય કોને બરાબર થવું જોઈએ?
    View Solution
  • 9
    આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 10
    પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. પરાવર્તિતકોણ અને વક્રીભૂતકોણ અનુક્રમે $r$ અને $r'$ છે, તો ક્રાંતિકોણ કેટલો હશે?
    View Solution