Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં દર્શાવ્યા મુજબ સરકતો સંપર્ક $C$ પોટેન્શિયોમીટર તાર $( AB )$ ના $A$ થી લંબાઇના ચોથા ભાગ પર છે. જો તાર $AB$ નો અવરોધ $R _0$ હોય, તો પછી અવરોધ $R$ વચ્ચેનો સ્થિતિમાનનો ઘટાડો $( V )$ કેટલો હશે?
$4 \,mm$ ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે $4 \times 10^{6} \,Am ^{-2}$ જેટલી છે. તારના બહારના ભાગમાં $\frac{R}{2}$ અને $R$ ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... $\pi A$ હશે.
સમાન લંબાઈ અને સમાન જાડાઈ ધરાવતા બે તારની અવરોધકતા $6\, \Omega \,cm$ અને $3 \,\Omega\, cm$ છે તેમને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધકતા $\rho\, \Omega \,cm$ હોય તો $\rho$
સમાન દ્રવ્યના ત્રિજ્યાનો ગુણોત્તર $1: 2$ ધરાવતાં બે તારો $A$ અને $B$ એ $4: 1$ ના ગુણોતરમાં વિદ્યુતભાર રહેલો છે. તો $A$ અને $B$ માં ઇલેક્ટ્રોન્સ ડ્રીફ્ટ ઝડપનો ગુણોતર કેટલો હશે?