A graph that indicates changes in pressure with respect to volume within the cylinder of a reciprocating engine is known as an indicator diagram. Only one option shows a graph between pressure and volume.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા$=0.07 \;\mathrm{nm}$,આણ્વિય દળ$=40$) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા$=0.1\; \mathrm{nm},$ આણ્વિય દળ$=140$) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે?
જ્યારે $\alpha$ મોલ જેટલો એક પરમાણ્વિક વાયુ $\beta$ મોલ જેટલા બહુ પરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામાં આવે ત્યારે મીશ્રણ દ્વિ પરમાણ્વિક વાયુ તરીક વર્તે છે. તો કંપન ગતિને અવગણતાં ક્યું વિધાન સાચું હશે.
એક બંધ પાત્રમાં ભરેલા વાયુને $1{ }^{\circ} C$ તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું દબાણ $0.4 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન ..........$K$ હશે.