$\alpha $ નું પારિમાણિક સૂત્ર = $M^0L^0T^{-1}$
$\frac{{{v_0}}}{\alpha }$ નું પરિમાણિક સૂત્ર ${L^1}$
$\Rightarrow \,{v_0}$ નું પરિમાણિક સૂત્ર ${M^0}{L^1}{T^{ - 1}}$
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ કોણીય વેગમાન | $(I)$ $\left[ ML ^2 T ^{-2}\right]$ |
$(B)$ ટોર્ક | $(II)$ $\left[ ML ^{-2} T ^{-2}\right]$ |
$(C)$ તણાવ | $(III)$ $\left[ ML ^2 T ^{-1}\right]$ |
$(D)$ દબાણ પ્રચલન | $(IV)$ $\left[ ML ^{-1} T ^{-2}\right]$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
મુખ્ય માપનું અવલોકન: $0\;mm$
વર્તુળાકાર માપનું અવલોકન: $52$ મો કાપો મુખ્ય માપ પરનો $1\;mm$ વર્તૂળાકારનાં $100$ કાપા બરાબર છે તેમ આપેલું છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ કેટલો થાય?
કેપીલરી ટ્યુબનો વ્યાસ $D = 1.25\times 10^{-2}\;m$
પાતળી ટ્યૂબ (નળી)માં પાણીનો વધારો, $h = 1.45× 10^{-2}\;m$
$g = 9.80 \;m/s^2 $ લો અને $T = \frac{{rhg}}{2}\times 10^3\; N/m$ સંબંધનો ઉપયોગ કરતાં, પૃષ્ઠતાણ $T$ માં શક્ય ત્રુટિ કેટલા .............. $\%$ હશે ?