તાંબામાં મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા લગભગ $8 \times 10^{28}\,m ^{-3}$ જેટલી છે. તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ $= 2 10^{-6}\,m ^2$ છે અને તે $3.2\,A$ પ્રવાહનું વહન કરે છે. ઇલેકટ્રોનની ડ્રીફટ ઝડપ $.......\times 10^{-6}\,ms ^{-1}$ છે.
Download our app for free and get started