==> \(500 \times 80 = \frac{{0.0075 \times 75 \times (40 - 0)t}}{5}\)
==>\( t = 8.9 \times 10^3 sec = 2.47 hr.\)
કારણ : કાળા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત તરંગલંબાઈ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય
જ્યાં $r_{0}$ એ પૃથ્વીની ત્રિજ્યા અને $\sigma$ એ સ્ટીફન અચળાંક છે.
કારણ : બે સમાન જાડાઈ ધરાવતી ધાતુની પ્લેટની સમતુલ્ય ઉષ્માવાહકતા $\frac{1}{K} = \frac{1}{{{K_1}}} + \frac{1}{{{K_2}}}$ સૂત્ર મુજબ અપાય છે.