તળાવમાં $h$ ઊંડાઇ પરથી ${V_0}$ કદનો પરપોટો મુકત કરવામાં આવે છે.વાતાવરણનું દબાણ $ P$ છે,તાપમાન અચળ ધારતાં પરપોટો સપાટી પર આવે ત્યારે નવું કદ ( પાણીની ઘનતા છે.)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બલૂન સામાન્ય દબાણે અને $27^{\circ} {C}$ તાપમાને $185\;{kg}$નું દળ ઉચકાવી શકે છે. જ્યાં $45 \;{cm}$ બેરોમિટરનું દબાણ અને $-7^{\circ} {C}$ તાપમાન હોય ત્યાં તે કેટલું દળ (${kg}$ માં) ઊંચકી શકે? કદને અચળ ધારો. (in ${kg}$)
એક એકપરમાણ્વીય વાયુ $\frac{Q}{4}$ જેટલું કાર્ય કરે છે. જ્યાં $Q$ એ તેને આપવામાં આવતી ઊર્જા છે. આ રૂપાંતરણ (કાર્ય) દરમિયાન વાયુ માટે મોલર ઉષ્મા ધારિતા....... $R$ થશે.
એક આદર્શ વાયુ જેમાં $\gamma=1.5$ છે તે એક એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં વાયુ દ્વારા થયેલ કાર્ય એ વાયુની આંતરિક ઊર્જામાં થયેલ વધારા જેટલી જ છે. પ્રક્રિયા માટેની વાયુની મોલર ઉષ્માધારિતા $...............$