Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$T$ તાપમાને એક વાયુમિશ્રણ એ $3$ મોલ ઑકિસજન અને $5$ મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ $A,B,C$માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ $K$ ને અનુરૂપ તાપમાન $.........\,{}^{\circ}\,C$ થશે.
$67.2\, lit$ નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં $STP$ એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા $20\,^oC$ વધારો કરવા માટે ..... $J$ ઉષ્માની જરૂર પડે. [ $R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}$]
$T _{1}$ અને $T _{2}$ તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો $F _{1}$ અને $F _{2}, m _{1}$ અને $m _{2}, n _{1}$ અને $n _{2}$ અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?
એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી $( quasi$ $static )$ પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા $C$ અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ $P$ અને કદ $ V$ વચ્ચેનો સબંધ $PV^n$ = અચળ વડે આપવામાં આવે,તો $‘n’$ માટે ( અહીં $C_P$ અને $C_V$ ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)