Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIગરવી ગુજરાતનો ગરબો2 Marks
Question
ગરબો અને ગરબી વચ્ચે શો ફેર છે?
✓
Answer
ગરબો એટલે ઘણાં છિદ્રો પાડેલો માટીનો ઘડો. જ્યારે ગરબી એટલે લાકડાની માંડવડી. ગરબો મોટે ભાગે સ્ત્રીઓ જ ગાય છે, કોઈ વાર પુરુષો એમાં જોડાય એવું બને, પરંતુ ગરબી તો માત્ર પુરુષો જ ગાય છે. ગરબી એ પુરુષનૃત્યનો પ્રકાર છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.