તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ વગાડે છે. આ ધટના $......$ પર કાર્ય છે.
A
વિદ્યુત ચુંબકીય પ્રેરણ
B$ac$ પરિપથમાં અનુનાદ
C$ac$ પરિપથમાં અન્યોન્ય પ્રેરણ
D
વિદ્યુત ચુંબકીય તરંગોનું વ્યતિકરણ
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
b Metal detector works on the principle of transmitting an electromagnetic signal and analyses a return signal from the target. So it works on the principle of resonance in \(AC\) circuit.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શ્રેણી અનુનાદ $LCR$ પરિપથમાં, $R$ ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $100\; volts$ અને $R=1\; k \Omega$ તથા $C=2 \mu F$ છે. જો અનુનાદ આવૃત્તિ $\omega=200\; rad / s$ હોય, તો અનુનાદ વખતે ઇન્ડકટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ($V$ માં) કેટલો હશે?
ઓસીલેટર પરિપથનો કેપેસીટર એક બંધ પાત્રમાં છે. જ્યારે પાત્રને ખાલી હોય ત્યારે પરિપથ $10\, kHz$ ની આવૃતિથી અનુનાદ કરે છે. જ્યારે પાત્રને વાયુ વડે ભરી દેવામાં આવે ત્યારે તે તેની અનુનાદિત આવૃતિ $50\, Hz$ મળે છે. તો આ વાયુનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
$LR$ શ્રેણી પરિપથમાં $X_L=R$ અને પરિપથનો પાવર ફેક્ટર $P_1$ છે. જ્યારે $C$ જેટલી સંઘારકતા અને $X_L=X_C$ થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર $P_2$ થાય છે. $\frac{P_1}{P_2}..............$ ગુણોત્તર થશે.
જેમાં $L=10 \,mH , C =25 \mu F$ અને $R =100 \Omega$ હોય તેવા $LCR$ શ્રેણી પરિપથમાં એક જયાવર્તી વોલ્ટેજ $V(t)$ $=210 \sin 3000 t$ વોલ્ટ લગાડવામાં આવે છે. લગાવેલ વોલ્ટેજ અને પરિણામી પ્રવાહ વચ્ચે કળા તફાવત $(\Phi)$......... થશે.
એક ગૂંચળાનું $ 50\;Hz$ આવૃતિએ અવરોઘ $30$ ઓહ્મ અને ઇન્ડકિટવ રિએકટન્સ $20$ ઓહ્મ છે. જો ગૂંચળાના બે છેડાને $200\;V,100\;Hz $ ના $ac$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે, તો ગૂંચળામાંથી વહેતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?