ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.2\, H$ છે,પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $5 \,A /Sec$ નો ફેરફાર કરતાં ગૌણ ગૂંચળામાં કેટલો $emf$ .........$V$ ઉત્પન્ન થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10 \mathrm{~cm}$ બાજુ અને $0.7 \Omega$ અવરોધની એક ચોરસ લૂપને પૂર્વ-પશ્રિમ સમતલમાં શિરોલંબ રાખેલી છે.$0.20$$T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને ઉત્તર-પૂર્વ દિશામાંના સમતલમાં રાખેલ છે. ચુંબકીય ક્ષેત્ર $1 S$ માં સ્થિર દરે ધટીને શૂન્ય થાય છે. તો પ્રેરિત emf નું મૂલ્ય $\sqrt{x} \times 10^{-3} V$ છે. તો $x$ નું મૂલ્ય________છે.
$220\,V$ માંથી $11\,V$ કરવા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે.પ્રાથમિક ગૂંચળામાં $5\,A$ અને ગૌણ ગૂંચળામાં $90\,A$ નો પ્રવાહ વહન થાય છે. તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલા ......$\%$ થાય?
$2.5 \mathrm{~m}$ લંબાઈ અને $2 \mathrm{~m}$ પહોળાઈની એક લંબચોરસ લૂપને $60^{\circ}$ ને કોણે $4 \mathrm{~T}$ મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ક્ષેત્રમાંથી $10 \mathrm{~s}$ માં લુપને દૂર કરવામાં આવે છે. આ સમય દરમિયાન પ્રેરિત થતું સરેરાશ $emf$____છે.