Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આંટો ધરાવતી $a$ બાજુવાળી ચોરસ લૂપને બીજા $b(b \gg a)$ બાજુવાળી ચોરસ લૂપની અંદર સમકેન્દ્રિય રીતે મુકેલ છે. જો $b$ બાજુવાળી ચોરસ લૂપની અંદર $I$ પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બંને લૂપ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $100$ $\Omega$ ના અવરોધવાળી એક $coil$ માં ચુંબકીય ફલકસમાં ફેરફાર કરીને પ્રવાહ પ્રેરિત કરવામાં આવે છે. $coil$ ના ફલકસના મુલ્યમાં થતા ફેરફાર .......$Wb$ છે :
$20 \,cm$ લંબાઈના એક ધાત્વીય સળિયાને ઉત્તર-દક્ષિણ દિશામાં મૂકવામાં આવેલ છે અને તેને $20 \,m / s$ ની અચળ ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરાવવામાં આવે છે. આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ધટક $4 \times 10^{-3} \,T$ અને ડીપ-કોણ $45^{\circ}$ છે. સળિયામાં પ્રેરિત $emf$ ............$mV$ થશે.