Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.2\, H$ છે,પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $5 \,A /Sec$ નો ફેરફાર કરતાં ગૌણ ગૂંચળામાં કેટલો $emf$ .........$V$ ઉત્પન્ન થાય?
$300\, mH$ ઇન્ડકટન્સ અને $2\Omega $ અવરોધ ધરાવતા એક ગૂચાળાને $2\;V$ ના સ્ત્રોત સાથે જોડેલ છે. પ્રવાહ તેની અર્ધસ્થાયી અવસ્થામાં કેટલા સમયમાં($s$ માં) પહોચશે?
$B$ તીવ્રતાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લૂપ એ $V$ વેગથી ગતિ કરે છે જે એક પેપર ની દિશામાં રાખેલ છે.$P$ અને $Q$ વચ્ચેનો સ્થિતિમાન તફાવત $e$ છે,તો $......$
$(x - y)$ સમતલમાં એક લંબચોરસ, એક ચોરસ, એક વર્તુળાકાર અને લંબગોળાકાર લૂપ $\overrightarrow{V}=v \hat{i}$ ના અચળ વેગથી નિયમિત ચુંબકીય ક્ષેત્રની બહાર જઈ રહ્યા છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ઋણ $z$ અક્ષ ની દિશામાં છે. ક્ષેત્રમાંથી બહાર આવવાની પ્રક્રિયામાં, આ લૂપમાં પ્રેરિત $e.m.f.$ અચળ રહેશે નહીં
$1 \,m$ લાંબા ધાત્વીય સુવાહકને તેના એક છેડાથી $5 \,rad s ^{-1}$ ના કોણીય વેગથી શિરોલંબ રીતે ઉર્ધ્વ સમતલમાં પૂર્વ-પશ્ચિમ દિશાને સમાંતર ભ્રમણ કરાવવામાં આવ છે. જો પૃથ્વીના યુંબકત્વની સમક્ષિતિજ ઘટક $0.2 \times 10^{-4} \,T$ હોય તો વાહકના બે છેડાઓ વચ્ચે પ્રેરિત સરેરાશ $emf$ ........ હશે.
બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $0.005\, H$ છે.પ્રથમ કોઇલમાં પ્રવાહ $I=I_0sin\omega t$ સૂત્ર મુજબ બદલાઇ છે, જ્યાં ${I_0} = 10\,A$ અને $\omega =100\pi\; radian/sec$ છે. બીજી કોઇલમાં મહતમ કેટલા મૂલ્યનો $e.m.f.$ ઉત્પન્ન થાય?
એક આદર્શ ટ્રાન્સદોર્મરમાં ગૂંચળાના આંટાઓનો ગુણોત્તર $\frac{N_p}{N_s}=\frac{1}{2}$ છે. ગુણોત્તર $V_s: V_p$ . . . . ને બરાબર થશેં. [સંજ્ઞા તેમના પ્રથાંતત અર્થ રજૂ કરે છે]
$L_{1}$ અને $L_{2}$ પ્રેરણ ધરાવતા બે ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, તેથી ગૂંચળાઆનું અન્યોન્ય પ્રેરણ $M$ છે. જો ગૂંચળામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો સંયોજનનો સમતુલ્ય પ્રેરણ .......... વડે મળી શકે.