ત્રણ કાળો,ભૂખરો અને સફેદ પદાર્થ $2800\,^oC$ જેટલું તાપમાન સહન કરી શકે છે. ત્રણેય પદાર્થને ફર્નેસમાં નાખતા ત્રણેય $2000\,^oC$ તાપમાન પ્રાપ્ત કરે તો કયો પદાર્થ વધુ તેજસ્વીતા થી ચળકશે?
  • A
    સફેદ પદાર્થ
  • B
    કાળો પદાર્થ
  • C
    બધા જ સમાન તેજસ્વી 
  • D
    ભૂખરો પદાર્થ
AIIMS 2006, Easy
Download our app for free and get startedPlay store
b
Black has greatest emissivity and greatest absorbtivity as compared with other colours. At \(2000\,^oC\) it will have greatest emissivity so it will glow brightest.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $l (x = 0$ થી $ x = l )$ લંબાઇના વાહકમાંથી ઉષ્મા પસાર થાય છે.તો તાપમાન વિરુધ્ધ અંતરનો આલેખ
    View Solution
  • 2
    સ્લેબ સમાન જાડાઈના કોપર અને બ્રાસના બે સમાંતર સ્તર છે અને ઉષ્મીય વાહકતા $1:4$ ના ગુણોત્તર છે. જો બ્રાસની મુક્ત બાજુનું તાપમાન $100°C$ અને કોપરનું $0°C$ છે. તો અત:બાજુનું તાપમાન ....... $^oC$ છે.
    View Solution
  • 3
    $ {80^o}C $ તાપમાને રહેલા ગરમ પાણીને $ {20^o}C $ તાપમાને મૂકતાં ઉષ્મા ગુમાવવાનો દર $ 60\;cal/\sec $ છે,જો પ્રવાહીનું તાપમાન $ {40^o}C $ થાય,ત્યારેં ઉષ્મા ગુમાવવાનો દર ......$cal/\sec $ હશે?
    View Solution
  • 4
    સમાન પરીમાણ ધરાવતા પાંચ સળિયાને આકૃતિ મુજબ જોડેલા છે. $A$ અને $B$ ને જુદાં જુદાં તાપમાને રાખતાં $CD$ માંથી ઉષ્માનું વહન થતું નથી,તો
    View Solution
  • 5
    જો મહત્તમ રેડીયેશન તરંગલંબાઈ તીવ્રતા સૂર્ય અને ચંદ્રની $0.5 \times 10^{-6} \,m$ અને $10^{-4} \,m$ હોય, તો તેના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    ગરમ પાણીનું તાપમાન $ {61^o}C $ થી $ {59^o}C $ થતા $4$ minutes લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {51^0}C $ થી $ {49^0}C $ થતાં લાગતો સમય ....... $\min$ શોધો.વાતાવરણનું તાપમાન $ {30.0^o}C $ છે.
    View Solution
  • 7
    $ {127^o}C $ તાપમાને રહેલ પદાર્થમાંથી ઉત્સર્જન પાવર $5W$ છે.જો પદાર્થનું $ {927^o}C $ તાપમાન કરવામાં આવે,તો ઉત્સર્જન પાવર....... $W$ થાય?
    View Solution
  • 8
    સંપૂર્ણ કાળા પદાર્થમાથી વિકેરિત થતી ઉષ્મા કોના સમપ્રમાણમાં હોય?
    View Solution
  • 9
    સમાન દ્રવ્ય અને સમાન કદ ઘરાવતી એક ગોળા અને સમઘનને સમાન તાપમાન સુઘી ગરમ કરવામાં આવે છે.અને સમાન વાતાવરણમાં ઠંડા પાડવા દેવામાં આવે ત્યારે તેમના ઉત્સર્જન પાવરનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 10
    જો કોઇ પદાર્થનું તાપમાન $-73^o C$ થી વધારીને $327^o C$ કરવામાં આવે ત્યારે તેના ઉત્સર્જન પાવરનો ગુણોત્તર ......
    View Solution