ઊંચાઇ પર રહેલા સ્થિર પદાર્થના બે સમાન ટુકડા થાય છે,એક ટુકડાનો સમક્ષિતિજ વેગ $10\; m/s $ છે.તો બંને ટુકડાના સ્થાન સદિશ લંબ થતા કેટલા ............... $\mathrm{s}$ સમય લાગે?
  • A$10 $
  • B$4 $
  • C$2 $
  • D$1 $
Diffcult
Download our app for free and get startedPlay store
c
As the body at rest explodes into two equal parts, they acquire equal velocities in opposite directions according to conservation of momentum.
When the angle between the radius vectors connecting the point of explosion to the fragments is \(90^o\), each radius vector makes an angle \(45^o\) with the vertical.
To satisfy this condition, the distance of free fall \(AD\) should be equal to the horizontal range in same interval of time.
\(AD = DB\)
\(AD = 0 + \frac{1}{2} \times 10{t^2} = 5{t^2}\)
\(DB = ut = 10t\)
 \(5{t^2} = 10t \Rightarrow t = 2\sec \)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.5\,kg$ દળ ધરાવતી વસ્તુ $v=\left(3 x^2+4\right) m / s$ ના વેગથી સીધા પથ પર ગતિ કરે છે. તેના $x=0$ થી $x=2 m$ દરમ્યાનના સ્થાનાંનતર માટે બળ દ્વારા થતું પરિણામી કાર્ય $SI$ એકમમાં $\dots\,J$ હશે.
    View Solution
  • 2
    એક માણસ $5 \,m$ અંતર સુધી એક વજન ઉપાડ છે. મહત્તમ માત્રામાં કાર્ય થાય છે જ્યારે તે...
    View Solution
  • 3
    આકૃતિ માં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢાળ પર રાખેલ $1\; kg$ નો એક બ્લૉક, $100\;N m ^{-1}$ જેટલા સ્વિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલ છે. ગિની ખેંચાયા પહેલાંની સામાન્ય પરિસ્થિતિમાં બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બ્લૉક સ્થિર સ્થિતિમાં આવતા પહેલાં ઢાળ પર $10 \;cm$ જેટલું નીચે જાય છે. બ્લૉક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણ-આંક શોધો. ધારો કે સ્પ્રિંગનું દળ અવગણ્ય છે અને ગરગડી ઘર્ષણરહિત છે
    View Solution
  • 4
    $M$ દળ અને લંબાઈ $L$ ની સમાન શૃંખલા ઘર્ષણ રહિત ટેબલ પર ગોઠવેલ છે. જેમાંનો $1/3$  ભાગ શિરોલંંબ અધોદિશામાં લટકેલો રહે તેમ ગોઠવેલ છે. ટેબલને ઉપરની તરફ ઉંચકવા માટે થતું કાર્ય શોધો.
    View Solution
  • 5
    જો હદય $1 cc $ જેટલુ લોહી $1 $ સેકન્ડમાં $20000 N/m^2$ જેટલાં દબાણથી ધકેલતુ હોય તો હદયનો પાવર......$W$ શોધો ?
    View Solution
  • 6
    $200\, ms^{-1}$ ની ઝડપથી ઉપર તરફ શિરોલંબ દિશામાં ગતિ કરતો પદાર્થ $490\, m$ ઊંચાઈએ બે સમાન ટુકડામાં વિભાજિત થાય છે. એક ટુકડો શિરોલંબ ઉપર તરફ $400\, ms^{-1}$ વેગ થી ગતિ શરૂ કરે છે. તો બીજા ટુકડા થી અલગ થયા પછી થી જમીન સુધી પહોંચવામાં કેટલા ............... $\mathrm{s}$ સમય લેશે?
    View Solution
  • 7
    જો $F=2 x^2-3 x-2$, તો સાયું વિધાન પસંદ કરો
    View Solution
  • 8
    $m$ દળવાળું એક આલ્ફા-કણ કોઇ અજ્ઞાત દ્રવ્યમાન ધરાવતા સ્થિર ન્યુક્લિયસ સાથે એક-પારિમાણીય સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે, અને તેની પ્રારંભિક ગતિઊર્જાનો $64\%$ ગુમાવી ઠીક પાછળની દિશામાં પ્રક્રેરિત થાય છે. તો ન્યુક્લિયસનું દળ કેટલા ................ $\mathrm{m}$ હશે?
    View Solution
  • 9
    $1.5\, {m}$ લંબાઈના શોક શોષક દ્વારા ગાડા સાથે એન્જિન જોડાયેલ છે. $40,000\, {kg}$ ના કુલ દળ સાથે તંત્ર $72\, {kmh}^{-1}$ ની ઝડપે ગતિ કરે છે અને તેને ઊભું રાખવા માટે બ્રેક લગાવવામાં આવે છે. તંત્રને ઊભું રાખવાની પ્રક્રિયામાં, શોક શોષકની સ્પ્રિંગ $1.0\, {m}$ જેટલી સંકોચાય છે. જો ઘર્ષણને કારણે ગાડાની ઊર્જાનો $90\%$ ભાગ ગુમાવે છે, તો સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $....\, \times 10^{5}\, {N} / {m}$ જેટલો હશે. 
    View Solution
  • 10
    પદાર્થ પર $ 4\hat i + \hat j + 3\hat k\,N. $ બળ લાગતાં તેનું સ્થાનાંતર $ {\vec r_1} = \,3\hat i + 2\hat j - 6\hat k $ થી $ {\vec r_2} = 14\hat i + 13\hat j + 9\hat k $ થાય છે.તો કાર્ય કેટલા ........... $\mathrm{J}$ થશે?
    View Solution