ઉષ્માશોષક પ્રક્રિયા માટે, સક્રિયકરણની ઊર્જા $E_a$ છે અને પ્રક્રિયાની ઊર્જા એ $\Delta H$ (આ બંને $kJ/mol$ માં) છે.$E_a$નું ન્યૂનતમ મૂલ્ય હશે?
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
c
In endothermic reactions, energy of reactants is less than that of the products. Potential energy diagram for endothermic reactions is

$E_{a}= E_{a}^{\prime}+\Delta H$

where, $E_{a}=$ activation energy of forward reaction

$E_{a}^{\prime}=$ activation energy of backward reaction

$\Delta \mathrm{H}=$ enthalpy of the reaction.

From the diagram below,

$E_{a}= E_{a}^{\prime}+\Delta H$

$E_{a}>\Delta H$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અવળાંક $10^{-3}\,\min^{-1}$ છે. અને પ્રકિયકની સાંદ્રતા $0.2\, mol\,dm^{-3}$ છે. તો $200\,\min$ માં ....... $\%$ પ્રકિયકનુ નીપજનુ રૂપાંતર થશે.
    View Solution
  • 2
    $N_2 + 3H_2  \rightarrow 2NH_3 $ રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં આ પ્રક્રિયાનો દર તેનાં $N_2 , H_2$ અથવા $NH_3$ ની સાંદ્રતાના વ્યુત્પનનાં સમયમાં સમજાવાય છે. . .તો દર સમીકરણ વચ્ચેનો સાચો સંબંધ લખો
    View Solution
  • 3
    પ્રક્રિયા $2A + {B_2} \to 2AB$ માટેની માહિતી છે:

    ક્રમ.

    $[A]_0$

    $[B]_0$

    વેગ $($મોલ $s^{-1}$)

    $(1)$

    $0.50$

    $0.50$

    $1.6 \times {10^{ - 4}}$

    $(2)$

    $0.50$

    $1.00$

    $3.2 \times {10^{ - 4}}$

    $(3)$

    $1.00$

    $1.00$

    $3.2 \times {10^4}$

    ઉપરોક્ત માહિતીને અનુરૂપ વેગ નિયમ શું છે?

    View Solution
  • 4
    પદાર્થ $A$ નું દ્રાવણમાં વિઘટન પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. પાત્ર $-I$ એ $1\, MA$ નુ $1$ લિટર દ્રાવણ ધરાવે છે. પાત્ર $-II\, 0.6\, MA$ $100\, mL$ દ્રાવણ ધરાવે છે. $8$ કલાકમાં પાત્ર $-I$ માંના $A$ ની સાંદ્રતા $0.25\, M$ થાય, તો પાત્ર $- II$ માંના $A$ ની સાંદ્રતા $0.3$ થવા ......... $hr$ લાગશે.
    View Solution
  • 5
    ${N}_{2} {O}_{5(9)} \rightarrow 2 {NO}_{2(9)}+\frac{1}{2} {O}_{2({~g})}$

    ઉપરોક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયામાં $318 \,K$ પર ${N}_{2} {O}_{5}$ની પ્રારંભિક સાંદ્રતા $2.40 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}$ છે. $1$ કલાક પછી ${N}_{2} {O}_{5}$ની સાંદ્રતા $1.60 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}$ હતી. $318\, {~K}$ પર પ્રક્રિયાનો વેગ અચળાંક $.....\,\times 10^{-3} {~min}^{-1}.$ (નજીકના પૂર્ણાંકમાં)

    [આપેલ છે: $\log 3=0.477, \log 5=0.699$ ]

    View Solution
  • 6
    પ્રક્રિયાઓ $M, N,O$ અને $P$ માટે સક્રિયકરણ ઊર્જાનો કમ અનુક્રમે $E_M < E_N < E_O < E_P$ છે. તો કઇ પ્રક્રિયા માટે $K_{310}/K_{300}$ મહતમ થશે ?
    View Solution
  • 7
    એસ્ટરનુ જળવિભાજન મંદ એસિડ $A$ અને $B$ દ્વારા ઉદ્દીપિત થાય છે. બંને પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક અનુક્રમે $K_A$ અને $K_B$ છે. જો $K_A > K_B$ હોય તો નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 8
    પ્રથમક્રમની પ્રક્રિયા $A→B$  માં જો તેનો વેગઅચળાંક $k$  હોય તથા પ્રક્રિયક $ A$  ની શરૂઆતની સાંદ્રતા $0.5 M$ હોય તો તેનો અર્ધ-આયુષ્ય સમય......
    View Solution
  • 9
    પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે
    View Solution
  • 10
    એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ જે $80.9 \,kJ \,mol^{-1}$ છે. તેમાં અણુઓનો એક અંશ (ભાગ) જે $700\, K$ પર, પ્રક્રિયા કરીને નીપજ બનવા માટે પૂરતા પ્રમાણમાં ઊર્જા ધરાવે છે તે $e ^{-x}$ છે. તો $x$નું મૂલ્ય ..... છે.

    (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $[$ ઉપયોગ કરો : $\left. R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}\right]$

    View Solution