\( = \frac{1}{2} \times OB \times AB = \frac{1}{2}\, \times Q \times V\)
જે કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા દર્શાવે છે .
$(1)$ પૃષ્ઠની બહારની બાજુએ વિદ્યુતક્ષેત્ર એ પૃષ્ઠને સમાંતર હશે.
$(2) \,E_{in} = 0\,\,$
$ (3)$ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે.