વાદળછાયાં દિવસ દરમિયાન, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય બની શકે છે, તો ...... 
  • A
    પ્રાથમિક મેઘધનુષ્ય બે આંતરિક પરાવર્તનને કારણે અને ગૌણની ઉપર બને છે.
  • B
    પ્રાથમિક મેઘધનુષ્ય બે આંતરિક પરાવર્તનને કારણે અને ગૌણની નીચે બને છે.
  • C
    ગૌણ મેઘધનુષ્ય બે આંતરિક પરાવર્તનને કારણે અને પ્રાથમિકની ઉપર બને છે.
  • D
    ગૌણ મેઘધનુષ્ય એક આંતરિક પરાવર્તનને કારણે અને પ્રાથમિકની ઉપર બને છે.
NEET 2022, Easy
Download our app for free and get startedPlay store
c
Secondary Rainbow is due to double internal reflection and it is formed above the Primary Rainbow.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ $P$ આગબ $30^{\circ}$ ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) $B C$ મે સમાંતર ગતિ કરે છે અને $A C$ બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
    View Solution
  • 2
    $3/2$ વક્રીભવનાંક ધરાવતાં બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $0.3\,\, m$ જેટલી છે. જો તેને $4/3$ વક્રીભવનાંક ધરાવતાં પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈ.......$cm$ માં શોધો.
    View Solution
  • 3
    $75^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ આપાત કરતાં તે બીજી સપાટીએ ક્રાંતિકોણે આપાત થાય છે.પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ હોય,તો પ્રથમ સપાટી માટે આપાતકોણ કેટલા......$^o$ હશે?
    View Solution
  • 4
    એક તારને $L$ આકારમાં વાળીને $10cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાની સામે મૂકેલ છે. શિરોલંબ અને સમક્ષિતિજ ભાગ તારનો સમાન છે.તારનો વળાંક અરીસાના ધ્રુવથી $20cm$ અંતરે હોય,શિરોલંબ અને સમક્ષિતિજ ભાગના પ્રતિબિંબની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    પાણી($\mu =\frac{4}{3}$) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......$\%$ ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે?

    [$\mathrm{h}$ ઊંચાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ $\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}$ નો ઉપયોગ કરો]

    View Solution
  • 6
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો સામાન્ય દ્રષ્ટિ માટે મેગ્નિફિકેશ પાવર સાદી રીતે ........થી આપી શકાય છે.
    View Solution
  • 7
    એક પક્ષી હવામાંથી માછલીને પાણીની અંદર જુએ છે. $h_1$ એ પક્ષીની પાણીની સપાટીથી ઉંચાઈ અને $h_2$ એ માછલીની પાણીની સપાટીથી ઉંડાઈએ છે. જો હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક $\mu$ છે. ત્યારે પક્ષીએ નોંધેલું માછલીનું અંતર ......છે.
    View Solution
  • 8
    બર્હિગોળ લેન્સ માટે કેન્દ્રલંબાઇ શોધવાના પ્રયોગમાં વસ્તુ $u$ અને પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 9
    $x_0 = 10\, cm$ પર રહેલ એક કણ $X-$ અક્ષ પર $2\, cm$ ના કંપવિસ્તાર અને $\omega $ આવૃતિથી દોલનો કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $5\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો  ઉગમબિંદુ પાસે છે. તો નીચે પૈકી કયા વિષનો સાચા પડશે.

    $(A)$ પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરે

    $(B)$ પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરશે નહીં

    $(C)$ પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતર $x =10\,cm$ સાપેક્ષે અસંમિત હશે

    $(D)$ પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતરનો તફાવત $\frac{{100}}{{21}}$ જેટલો હશે

    View Solution
  • 10
    આપેલ આકૃતિમાં રહેલ કિરણ બહાર નીકળે ત્યારે તેનું કેટલી વખત પરાવર્તન થશે?
    View Solution