Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બેટરીને $ 2\,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $ 2\,A $ પ્રવાહ વહે છે. આ જ બેટરીને $ 9 \,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $0.5\, A$ પ્રવાહ વહે છે. બેટરીનો આંતરિક અવરોધ કેટલો થાય?
$1\, \Omega$ આંતરિક અવરોધ અને $5\, {V}\; emf$ ધરાવતા પાંચ સમાન કોષોને $R$ જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. $R$ ($\Omega$ માં) ના કયા મૂલ્ય માટે શ્રેણી અને સમાંતરમાં સમાન પ્રવાહનું વાહન થાય?
અવરોધના દ્રવ્યનો રેખીય વિસ્તરણ ગુણાંક $\alpha$ છે. તેની અવરોધક્તા અને અવરોધનો તાપમાન ગુંણાક અનુક્રમે $\alpha_p$ અને $\alpha_R$ હોય, તો સાચો સંબંધ પસંદ કરો.