Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થા $10.2\, eV$ એ ભૂમિ અવસ્થાથી ઉપર છે. હાઈડ્રોજન પરમાણુને પહેલી ઉત્તેજીત અવસ્થામાં પહોચાડવા કેટલું તાપમાન જરૂરી છે $?$
એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ $P_{1}$ દબાણે અને $250\, K$ તાપમાને $V _{1}$ છે. તેમાંથી $25 \%$ વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ $2 V _{1}$ અને તાપમાન $2000\, K $ હોય ત્યારે તેનું દબાણ $P _{2}$ થતું હોય તો ગુણોતર $\frac{P _{2}}{ P _{1}}$ કેટલું થશે?
નળીની ક્ષમતા $3$ લિટર છે. જો તે $6$ ગ્રામ $O_2$ , $8$ ગ્રામ $N_2$ અને $5$ ગ્રામ $CO_2$ ને મિશ્ર કરેલા હોય, તો $27°C$ તાપમાને નળીનું દબાણ કેટલું થાય ?($R = 8.31 J/mole K$)
જ્યારે $\alpha$ મોલ જેટલો એક પરમાણ્વિક વાયુ $\beta$ મોલ જેટલા બહુ પરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામાં આવે ત્યારે મીશ્રણ દ્વિ પરમાણ્વિક વાયુ તરીક વર્તે છે. તો કંપન ગતિને અવગણતાં ક્યું વિધાન સાચું હશે.