Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m_{A}\,<\,m_{B}\,<\,m_{C}$ દળ ધરાવતા $A, B$ અને $C$ પ્રકારના વાયુના અણુંઓનું મિશ્રણ હોય તો સામાન્ય તાપમાને અને દબાણે તેમની $r.m.s.$ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુને બંધ પાત્રમાં રાખી તેને ગરમ કરતાં તેનું તાપમાન $10\,^oC$ વધે છે.તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ..... $J$ હશે. $(R = 8.31\, J/mole-K)$
$27^oC$ તાપમાને એક પાત્રમાં $15\ g$ દ્રવ્યમાનના નાઇટ્રોજન વાયુને ભરેલ છે. આ અણુઓની $rms$ ઝડપ બમણી થાય તે માટે આ વાયુમાં તબદિલ ઊષ્માનો જથ્થો લગભગ ______ $kJ$ છે. $(R=8.3\,J/K\, mole$ લો.$)$
જો $\mathrm{n}$ એ સંખ્યા ધનતા અને $\mathrm{d}$ એ અણુ માંટેનો વ્યાસ હોય તો બે ક્રમિક સંધાત દરમ્યાન અણુ દ્વારા કપાતું સરેરાશ અંતર (એટલે કે, સરેરાશ મુક્ત પથ). . . . . . . . . વડે દર્રાવી શાકાય.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ ભરેલ છે જેમાં પિસ્ટનના આડછેડનું ક્ષેત્રફળ $8.0\times10^{-3}\, m^2$ છે. શરૂઆતમાં ગેસનું તાપમાન $300\, K$, દબાણ $1.0\times10^5\, N/m^2$ અને કદ $2.4\times10^{-3}\, m^3$ છે, જ્યારે સ્પ્રિંગ દબાયેલી નથી. જ્યારે વાયુને ગરમ કરવામાં આવે ત્યારે પિસ્ટન $0.1\, m$ જેટલું ખસે છે.સ્પ્રિંગનો બળ અચળાંક $8000\, N/m$ છે તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થશે?