Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે જુદા જુદા વાયુઓનાં દબાણ અને તાપમાન અનુક્રમે $P$ અને $T$ છે. તેમનાં કદ $V$ છે. જો આ બંને વાયુઓને તે જ કદ અને તાપમાન સમાન રાખીને ભેળવવામાં આવે તો, ભેળવેલા વાયુનું દબાણ...........થશે.
નળીની ક્ષમતા $3$ લિટર છે. જો તે $6$ ગ્રામ $O_2$ , $8$ ગ્રામ $N_2$ અને $5$ ગ્રામ $CO_2$ ને મિશ્ર કરેલા હોય, તો $27°C$ તાપમાને નળીનું દબાણ કેટલું થાય ?($R = 8.31 J/mole K$)