a Temperature is a measure of average translational kinetic energy of molecules expressed as:
\(KE _{\text {avg }}=\frac{3}{2} k _{ B } T\), where \(k _{ B }\) is the Boltzmann constant
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ?
$10$ વાતાવરણના દબાણે અને $57^{\circ} C$ તાપમાને $28$ ગ્રામ નાઈટ્રોજન વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. છીદ્રમાંથી અનુસ્રાવ થતાં $N _2$ નું દબાણ $5$ વાતાવરણ અને તાપમાન $27^{\circ} C$ થઈ જાય તો .............. $g$ $N _2$ વાયુ બહાર નીકળી ગયો હશે.
એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી $( quasi$ $static )$ પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા $C$ અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ $P$ અને કદ $ V$ વચ્ચેનો સબંધ $PV^n$ = અચળ વડે આપવામાં આવે,તો $‘n’$ માટે ( અહીં $C_P$ અને $C_V$ ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)
ત્રણ સમાન કદ ધરાવતા પાત્રોમાં સમાન તાપમાને અને દબાણે વાયુઓ ભરેલા છે. પ્રથમ પાત્રમાં નિયોન (એક પરમાણ્વીય), બીજામાં ક્લોરિન (દ્રી-પરમાણુક) અને ત્રીજા પાત્રમાં યુરેનિયન હેકઝા ફલોરાઈડ (બહુ-પરમાણુક) ભરેલો છે. તેઆને તેમની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ $(v_{rms})$ ના આધાર પર ગોઠવો અને નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.