વિધાન $2 :$ ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા ભારે ન્યુક્લિયસ માટે $Z $ માં વધારો થતા વધે છે, જ્યારે હલકા ન્યુક્લિયસ માટે તે $Z$ માં વધારો થતા ઘટે છે.
વિધાન \(2\) ખોટું છે, કારણ કે ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા \(E_{bn}\) વિરુદ્ધ પરમાણુદળાંક \(A\) ના આલેખ પરથી સ્પષ્ટ છે કે શરૂઆતમાં \(A\) વધતાં \(E_{bn}\) ઝડપથી વધે છે, પછી ધીમેથી વધે છે.
\(A = 56\) પાસે \(E_{bn}\) નું મહત્તમ મૂલ્ય \(8.8\,\frac{{MeV}}{{nucleon}}\) થાય છે. ત્યારબાદ \(A\) વધવાની સાથે \(E_{bn}\) ખૂબ ધીમેથી ઘટે છે.
ન્યુટ્રોનનું દળ $= 1.6725 \times 10^{-27}\;kg$, પ્રોટોનનું દળ $=1.6725 \times 10^{-27} \;kg$, ઈલેક્ટ્રોનનું દળ $=9 \times 10^{-31}\;kg$