વિધાન : જ્યારે ઠંડા પીણાની બોટલ ખોલવામાં આવે ત્યારે ઢાંકણા આગળ થોડોક ધુમ્મસ દેખાય છે.

કારણ : વાયુનું સમોષ્મી વિસ્તરણ તાપમાન ઘટાડે છે તેથી પાણીની વરાળનું ઘનીકરણ (condensation) થાય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2003, Easy
Download our app for free and get startedPlay store
a
In cold carbonated drink, gas is dissolved under pressure, when pressure is released expansion of gas occurs due to which gas cools down and temperature falls. Condensation of water vapour occurs
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્નોટ એન્જિન પહેલા $200^{\circ}\,C$ અને $0^{\circ}\,C$ વચ્ચે કાર્ય કરે છે અને પછી $0^{\circ}\,C$ અને $-200^{\circ}\,C$ વચ્ચે કાર્ય કરે છે. બંને કિસ્સામાં તેમની કાર્યક્ષમતાનો ગુણોત્તર $...............$
    View Solution
  • 2
    એક ઉષ્મા એન્જિન $324 \,K$ તાપમાને રહેલ ઠારણા વ્યવસ્થા સાથે કાર્યરત છે. જો ઉષ્મા એન્જિન ગરમ ઉષ્મા પ્રાપ્તિસ્થાન પાસેથી $300 \,J$ ઉષ્મા લેતું (શોષતું) હોય અને ઠંડી ઠારણ વ્યવસ્થાને પ્રતિ ચક્ર $180 \,J$ પાછું આપતું હોય તો ગરમ પ્રાપ્તિસ્થાનનું લધુત્તમ તાપમાન .......... $K$ હશે.
    View Solution
  • 3
    ગેસનું દબાણ $P = {P_0}{e^{\alpha V}}$ હોય,તો બલ્ક મોડયુલસ કેટલો થાય?
    View Solution
  • 4
    સમોષ્મી પ્રક્રિયામાં $1 \,\,mol$ આદર્શ વાયુનું પ્રારંભિક અને અંતિમ તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર .......
    View Solution
  • 5
    આદર્શ વાયુના દબાણ અને કદ $\mathrm{PV}^{\frac{3}{2}}=\mathrm{K}$ (અચળાંક) અનુસાર સંકળાયેલ છે જ્યારે વાયુને સ્થિતિ $\mathrm{A}\left(\mathrm{P}_1, \mathrm{~V}_1, \mathrm{~T}_1\right)$ માંથી સ્થિતિ $\mathrm{B}\left(\mathrm{P}_2, \mathrm{~V}_2, \mathrm{~T}_2\right)$ પર લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય_______છે.
    View Solution
  • 6
    $1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.
    View Solution
  • 7
    $NTP$ પર દ્વિપમાણ્વિક વાયુની સમોષ્મી સ્થિતિસ્થાપક્તા ............ $N / m ^2$ છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં કાર્ય શૂન્ય થાય.
    View Solution
  • 9
    $1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$  સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)
    View Solution
  • 10
    રેફરીઝરેટર ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી $800\, J$ લે છે, અને ઠારણ વ્યવસ્થામાં $500\, J$ ઉષ્મા ગુમાવે છે તો તેનો પરફોર્મન્સ ગુણાંક કેટલો હશે?
    View Solution