વિધાન : સમાન પદાર્થમાથી બનાવેલ પોલો નળાકાર નક્કર નળાકાર કરતાં વધારે મજબૂત હોય છે.

કારણ : સમાન લંબાઈ અને પદાર્થમાથી બનાવેલ પોલા નળાકાર ને વાળવા આપવું પડતું ટોર્ક નક્કર નળાકારને વાળવા આપવા પડતાં ટોર્ક કરતાં વધારે હોય

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2016, Medium
Download our app for free and get startedPlay store
a
Torque required to produce a given twist in hollow cylinder is greater than solid cylinder thus both are correct.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમયને અચળ રાખવા માટે ઘડિયાળનું બેલેન્સ ચક્ર શેનું બનાવવામાં આવે છે ?
    View Solution
  • 2
    આકાર પ્રતિબળ માન્ય છે.
    View Solution
  • 3
    તાર પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $0.01\, m$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ અને વ્યાસ પહેલા કરતાં બમણા છે તેના પર $F$ બળ લગાવતા લંબાઈમાં થતો વધારો ______
    View Solution
  • 4
    $0.5\; m$ લંબાઈ અને $10^{-4}\; m ^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાત્વીય તારનું બ્રેકીંગ પ્રતિબળ $5 \times 10^8\,Nm ^{-2}$ છે એક $10\,kg$ દળને દોરીના એક છેડા આગળ લગાવવામાં આવે છે અને તે સમક્ષિતિજ વર્તુળમાં ભ્રમણ કરે છે. ચોસલાનો રેખીય વેગ $.............ms ^{-1}$ હશે.
    View Solution
  • 5
    નીચેનામાથી પોઇસન ગુણોત્તરનું મૂલ્ય કયું હોય શકે નહીં $?$
    View Solution
  • 6
    સમાન દ્રવ્યમાથી બનાવેલા બે તાર $A$ અને $B$ છે. તાર $A$ નો વ્યાસ તાર $B$ કરતાં બમણો અને તાર $A$ ની લંબાઈ તાર $B$ કરતાં $3 $ ગણી છે. બંને પર સમાન બળ લગાવવામાં આવે તો તેમાં સંગ્રહ થતી ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય $?$
    View Solution
  • 7
    $2l$ લંબાઇનો તાર બે દિવાલ વચ્ચે જડિત છે.તેના મઘ્યબિંદુ પર $W$ વજન લગાવવાથી તે $x $ જેટલું નીચે ખસે છે. $(X<< l )$ તો $m$ $=$___
    View Solution
  • 8
    વાયુ માટે સ્થિતિસ્થાપક મર્યાદા...
    View Solution
  • 9
    જો વાયુનું કદમાં ચાર ગણો વધાર્પ અને તાપમાન $27 ^\circ C$ થી $127 ^\circ C$ વધે તો સ્થિતિસ્થાપકતા કેટલી થાય ?
    View Solution
  • 10
    તાર માટે તેના આનુષાંગિક મૂળ મૂલ્ય કરતાં લંબાઈ બમણી કરવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દ્રવ્યનો યંગ મોડયુલસ $..............$ થશે.
    View Solution