વિધાન : વાયુ માટે સરેરાશ મુક્તપથ ઘનતાના વ્યસ્ત પ્રમાણમા હોય છે

કારણ : વાયુ માટે સરેરાશ મુક્તપથ દબાણના વ્યસ્ત પ્રમાણમા હોય છે

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2014, Medium
Download our app for free and get startedPlay store
a
The mean free path of a gas molecule is the averge distance between two successive collisions. It is represented by \(\lambda\)

\(\lambda=\frac{1}{\sqrt{2}} \frac{k T}{\pi \sigma^{2} P}\) and \(\lambda=\frac{m}{\sqrt{2} \cdot \pi \sigma^{2} d}\)

Here, \(\sigma=0\) diameter of molecule and

\(k=Boltzmann's\, constant\)

\(\Rightarrow \lambda \propto 1 / d, \lambda \propto T\) and \(\lambda \propto 1 / P\)

Hence, mean free path varies inversely as density of the gas. It can easily proved that the mean free path varies directly as the temperature and inversely as the pressure of the gas.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલા તાપમાને વાયુનું દબાણ ઘનતા $ \rho $ ના કયા પ્રમાણમાં હોય છે.
    View Solution
  • 2
    વાયુ $0^oC$ તાપમાને છે. વાયુને ..... $^oC$ તાપમાન સુધી ગરમ કરતાં પરમાણુનો $rms$ વેગ બમણો થાય $?$
    View Solution
  • 3
    સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય $\tau_{1}$ થી $\tau_{2}$ થાય છે. જો $\frac{C_{p}}{C_{v}}=\gamma$ હોય તો આ વાયુ માટે $\frac{\tau_{2}}{\tau_{1}}$ કેટલો થશે?
    View Solution
  • 4
    $27 °C$ તાપમાને $200\, g$ ઑક્સિજનની ઉષ્મિય ગતિ સાથે સંકળાયેલી ઊર્જા.........$J$ થાય. (ઑક્સિજનના અણુને $rigid\, \,rotator$ ગણો.)
    View Solution
  • 5
    વાયુના અણુની ઝડપો $1, 2, 3, 4$ અને $5\, km/sec$ છે.તો $rms$ ઝડપ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    $800\, K$ તાપમાને વાયુની $rms$ ઝડપ
    View Solution
  • 7
    જો વાયુના પરમાણુ વચ્ચે કોઈ આંતર આણ્વિય બળ ન હોય ત્યારે વાયુ દ્વારા લાગતું દબાણ ........થશે.
    View Solution
  • 8
    એક આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ અને કદ $V$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયકાર છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની વિશિષ્ટ મોલર ઉષ્મા ક્ષમતા કેટલી છે?
    View Solution
  • 9
    જો $0^{\circ} {C}$ તાપમાને ઓક્સિજનના અણુની $rms$ ઝડપ $160 \;{m} / {s}$ હોય તો $0^{\circ} {C}$ તાપમાને હાઇડ્રોજન અણુની ઝડપ (${m} / {s}$ માં)કેટલી થાય?
    View Solution
  • 10
    એક પરમાણ્વિક અણુની________ તાપમાને સરેરાશ ગતિ ઊર્જા $0.414 \mathrm{eV}$ છે. $\left(\mathrm{K}_{\mathrm{B}}=1.38 \times 10^{-23} \mathrm{~J} / \mathrm{mol}-\mathrm{K}\right.$ લો )
    View Solution