MCQ
વિધેય $2{x^3} - 6x + 5$ એ . . .. અંતરાલમાં વધતું છે.
  • A
    $0 < x < 1$
  • B
    $ - 1 < x < 1$
  • $x < - 1$ અથવા $x > 1$
  • D
    $ - 1 < x < - 1/2$

Answer

Correct option: C.
$x < - 1$ અથવા $x > 1$
c
(c) Let $f(x) = 2{x^3} - 6x + 5$ ==> $f'(x) = 6{x^2} - 6 > 0$

==> ${x^2} - 1 > 0$==> $(x - 1)$ $(x + 1) > 0$

==>$x > 1$ or $x < - 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વક્રો ${x^2} = 4y$ અને રેખા $x = 4y - 2$ વચ્ચે ઘેરાએલા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. 
વક્ર $y=x^{\frac{1}{3}}(1-\cos x)$ ને $x = 0$ આગળના સ્પર્શકનું સમીકરણ $.......$ થશે.
$\int\limits_0^{\frac{\pi }{2}} {\sqrt {\sec x + 1} \,\,dx = ..........} $
અહી $\vec{a}=3 \hat{i}+\hat{j}$ અને $\vec{b}=\hat{i}+2 \hat{j}+\hat{k}$ અને સદીશ $\vec{c}$ એ  $\vec{a} \times(\vec{b} \times \vec{c})=\vec{b}+\lambda \vec{c}$ નું સમાધાન કરે છે. જો  $\vec{b}$ અને $\vec{c}$ એ સમાંતર ન હોય તો $\lambda$ ની કિમંત મેળવો.
$f(x)= \frac {\sin^{-1} (x-3)}{\sqrt {9-x^2}}$ નો મહતમ પ્રદેશ $.........$ હોય.
જો વક્ર ઉંગમબિંદુ માંથી એવી રીતે પસાર થાય કે જેથી તેના અવાભિલંબની લંબાઇ એ તેના ભુજ યામના વર્ગ કરંતા એક વધારે થાય તો 
સમીકરણની સંહતિ $x + 4y - z = 0,$ $3x - 4y - z = 0,\,x - 3y + z = 0$ ના ઉકેલની સંખ્યા મેળવો.
સમપરિમાણ વિકલ સમીકરણ $\left(1+e^{\frac{x}{y}}\right) d x+e^{\frac{x}{y}}\left(1-\frac{x}{y}\right) d y=0$ નો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવી શકાય ?
$\int_{ - \pi /2}^{\pi /2} {{{\sin }^2}x\,dx = } $
જો શ્રેણિક $A = {\left[ {{a_{ij}}} \right]_{3 \times 3}} , B = {\left[ {{b_{ij}}} \right]_{3 \times 3}}$ , કે જ્યાં  $a_{ij} + a_{ji} = 0$ અને $b_{ij} -b_{ji} = 0\, \forall\, i , j$ હોય તો  $A^4B^3$ એ . . . શ્રેણિક હોય.