MCQ
વિધેય $f(x)=\frac{x}{x^2-6 x-16}, x \in \mathbb{R}-\{-2,8\}$ એ__________.
  • A
    $(-2,8)$ માં ધટે છે અને $(-\infty,-2) \cup(8, \infty)$ માં વધે છે.
  • $(-\infty,-2) \cup(-2,8) \cup(8, \infty)$ માં ધટે છે
  • C
    $(-\infty,-2)$ માં ધટે છે અને $(8, \infty)$ માં વધે છે.
  • D
    $(-\infty,-2) \cup(-2,8) \cup(8, \infty)$ માં વધે છે.

Answer

Correct option: B.
$(-\infty,-2) \cup(-2,8) \cup(8, \infty)$ માં ધટે છે
b
$f(x)=\frac{x}{x^2-6 x-16}$

Now,

$ \mathrm{f}^{\prime}(\mathrm{x})=\frac{-\left(\mathrm{x}^2+16\right)}{\left(\mathrm{x}^2-6 \mathrm{x}-16\right)^2} $

$ \mathrm{f}^{\prime}(\mathrm{x})<0$

Thus $\mathrm{f}(\mathrm{x})$ is decreasing in

$(-\infty,-2) \cup(-2,8) \cup(8, \infty)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\int_{}^{} {(\sin 2x + \cos 2x)\;dx = \frac{1}{{\sqrt 2 }}\sin (2x - c) + a} $, તો $a$  અને $c$  ની કિમત મેળવો.
${I_1} = \int {{{\sin }^{ - 1}}x\,\,dx} $ અને ${I_2} = \int {{{\sin }^{ - 1}}\sqrt {1 - {x^2}} } dx$તો
જો $\tan ^{ - 1}x + \tan ^{ - 1}y + \tan ^{ - 1}z = \frac{\pi }{2},$ તો
$5$ સ્વતંત્ર બર્નેલી પ્રયત્નો નક્કી કરો જે પૈકી દરેક પ્રયત્ન સફળતા સફળતા $p$ ની સંભાવના ધરાવે છે. જો ઓછામાં ઓછી એક નિષ્ફળતા $31/32,$ કરતાં મોટી અથવા સમાન હોય, તો $p$ કયા અંતરાલમાં હોય ?
$\int\limits_{\frac{\pi }{3}}^{\frac{\pi }{2}} {\left[ {\cot x} \right]\,\,dx = .........} $
$x$  ની કઈ કિંમતો માટે, વિધેય $sinx + cos2x (x > 0)$  ન્યૂનત્તમ છે?
જો $f(x) = {1 \over {\sqrt {{x^2} + {a^2}} + \sqrt {{x^2} + {b^2}} }}$, તો $f'(x)  = . . . .$
ધારો કે  $g:(0, \infty) \rightarrow R$ એ વિકલનીય વિધેય છે કે જેથી $\int\left(\frac{x(\cos x-\sin x)}{e^{x}+1}+\frac{g(x)\left(e^{x}+1-x e^{x}\right)}{\left(e^{x}+1\right)^{2}}\right) d x=\frac{x g(x)}{e^{x}+1}+c$, તમામ $x >0$ માટે, અને જ્યાં $c$ એ સ્વેર અચળ છે. તો ..............
$\sin x+\cos x, x \in R$ નું મહત્તમ મૂલ્ય ........ છે.
 $\int \limits_{0}^{\pi} \frac{e^{\cos x} \sin x}{\left(1+\cos ^{2} x\right)\left(e^{\cos x}+e^{-\cos x}\right)} d x$ ની કિમત ......... છે.