MCQ
વિધેય $f(x) = \left\{ \begin{array}{l}x,\,\,{\rm{if \,\,0}} \le x \le {\rm{1}}\\{\rm{1,\,\,}}\,{\rm{ if}}\,1 < x \le 2\end{array} \right.$ એ $......$
- ✓દરેક $x$ , $0 \le x \le 2$ માટે સતત અને દરેક $x$ એ $(0,2)$ માં $x \ne {1}$ માટે વિકલનીય છે.
- Bદરેક $x$ એ $[0,2]$ માટે સતત અને વિકલનીય છે
- C$[0,2]$ માં કોઈપણ બિંદુએ સતત નથી
- D$[0,2]$ માં કોઈપણ બિંદુએ વિકલનીય નથી.
