$Zn \,|\,ZnSO_4\,(0.01\,M)\,||\,CuSO_4\,(1.0\, M)\,|\,Cu$ આ ડેનિયલ કોષનો $emf\,E_1$ છે. જ્યારે $ZnSO_4$ ની સંદ્રતા બદલીને $1.0\, M$ અને $CuSO_4$ ની સંદ્રતા બદલીને $0.01\, M,$ કરવામાં તો કોષનો $emf$ બદલાઈને $E_2$ થાય છે. તો $E_1$ અને $E_2$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ છે ?
($F = 96,500\;C\;mo{l^{ - 1}}; \,\, R = 8.314\;J{K^{ - 1}}mo{l^{ - 1}})$
$Pt _{( s )}\left| H _2( g , 1\,atm )\right| H ^{+}( aq , 1 M )|| Fe ^{3+}( aq ), Fe ^{2+}( aq ) \mid Pt ( s )$
$298\,K$ પર જયારે કોષ નો પોટેન્શિયલ $0.712\,V$ હોય તો $\left[ Fe ^{2+}\right] /\left[ Fe ^{3+}\right]$ નો ગુણોત્તર $.......$ છે.
આપેલ:$Fe ^{3+}+ e ^{-}= Fe ^{2+}, E ^{\circ} Fe ^{3+}, Fe ^{2+} \mid Pt =0.771$
$\frac{2.303 RT }{ F }=0.06\,V$