MCQ
વિકલ સમીકરણ $3{e^x}\tan ydx + (1 - {e^x}){\sec ^2}ydy = 0$ નો ઉકેલ મેળવો.
  • $\tan y = c{(1 - {e^x})^3}$
  • B
    ${(1 - {e^x})^3}\tan y = c$
  • C
    $\tan y = c(1 - {e^x})$
  • D
    $(1 - {e^x})\tan y = c$

Answer

Correct option: A.
$\tan y = c{(1 - {e^x})^3}$
(a) It can be written in the form of

$\frac{{{{\sec }^2}y}}{{\tan y}}dy = - 3\frac{{{e^x}}}{{1 - {e^x}}}dx$

$\int {\frac{{{{\sec }^2}y}}{{\tan y}}} dy = - 3\int {\frac{{{e^x}}}{{1 - {e^x}}}dx} $

==> $\log (\tan y) = 3\log (1 - {e^x}) + \log c$ ==> $\tan y = c{(1 - {e^x})^3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&{ - 1}\\2&3\end{array}} \right]$, તો $\text{adj}\ \, A = . . .$
વર્તુળ $x^2+y^2=8$ વડે પ્રથમ ચરણમાં આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _______________ છે .
$\int_0^1 {{e^{2\,{\rm{In}}\,x}}\,dx} = $
જો $\sin ^{-1} x_1+\sin ^{-1} x_2+\sin ^{-1} x_3=-\frac{3 \pi}{2},$ તો $x_1+x_2+x_3=$
અહી $I$ એ $2 \times 2$ કક્ષાનો  એકમ શ્રેણીક છે અને  $P=\left[\begin{array}{cc}2 & -1 \\ 5 & -3\end{array}\right] $ છે. તો $n \in N$ ની કિમંત મેળવો કે જેથી $P^n =5 I -8 P$ થાય.
 ધારો કે  $f _{\lambda}( x )=4 \lambda x ^{3}-36 \lambda x ^{2}+36 x +48$ એ પ્રત્યેક $x \in R$  માટે વધતું હોય તેવી $\lambda$ ની મહતમ કિમત $\lambda^{*}$ છે .તો  $f _{\lambda} *(1)+ f _{\lambda} *(-1)$ = ..........
જો વિધેય $f(x) = {x^2} - 6x + 8,2 \le x \le 4$, તો $x$ ની . . . . કિમત માટે $f'(x)$ શૂન્ય થાય.
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{\,\,\,\,\,\,\,\,\sin x,}&{{\rm{for \,\, }}x \ge 0}\\{1 - \cos x,}&{{\rm{for \,\,}}x \le 0}\end{array}} \right.$ અને $g(x) = {e^x}$ તો $(gof)'(0)  =$
વિકલ સમીકરણ $\frac{d y}{d x}= e ^{ x + y }$ નો વ્યાપક ઉકેલ $…..$ થશે.
જો દરેક $x \in[-1,1]$ માટે  $f:[-1,1] \rightarrow R$ પર  $f(x)=a x^{2}+b x+c$ વ્યાખ્યાયિત છે કે જ્યાં $a , b , c \in R$ આપેલ છે કે જેથી $f (-1)=2, f ^{\prime}(-1)=1$ અને દરેક $x \in(-1,1)$ માટે $f ^{\prime \prime}( x )$ ની મહતમ કિમંત $\frac{1}{2} $ છે અને જો  $f ( x ) \leq \alpha$ , $x \in[-1,1],$ હોય તો $\alpha$ ની ન્યૂનતમ કિમંત મેળવો.