MCQ
વિકલ સમીકરણ $(x + y)dx + xdy = 0$ નો ઉકેલ મેળવો.
  • A
    ${x^2} + {y^2} = c$
  • B
    $2{x^2} - {y^2} = c$
  • ${x^2} + 2xy = c$
  • D
    ${y^2} + 2xy = c$

Answer

Correct option: C.
${x^2} + 2xy = c$
(c) $(x + y)dx + xdy = 0$ ==> $xdy = - (x + y)dx$

==> $\frac{{dy}}{{dx}} = - \frac{{x + y}}{x}$

It is homogenous equation, hence put $y = vx$ and $\frac{{dy}}{{dx}} = v + x\frac{{dv}}{{dx}},$ we get $v + x\frac{{dv}}{{dx}} = - \frac{{x + vx}}{x} = - \frac{{1 + v}}{1}$

==> $x\frac{{dv}}{{dx}} = - 1 - 2v$==> $\int_{}^{} {\frac{{dv}}{{1 + 2v}}} = - \int_{}^{} {\frac{{dx}}{x}} $

==> $\frac{1}{2}\log (1 + 2v) = - \log x + \log c$ ==> $\log \left( {1 + 2\frac{y}{x}} \right) = 2\log \frac{c}{x}$

==> $\frac{{x + 2y}}{x} = {\left( {\frac{c}{x}} \right)^2}$ ==> ${x^2} + 2xy = c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વક્રનું સમીકરણ મેળવો કે જે બિંદુ $(3,\,9)$ માંથી પસાર થાય છે અને વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = x + \frac{1}{{{x^2}}}$ નું પાલન કરે છે .
અહી બે સદીશો $\overrightarrow{a}=\hat{i}-2\hat{j}+\hat{k}$ તથા $\overrightarrow{b}=\hat{i}-\hat{j}+\hat{k}$ છે જો એક સદિશ $c$ એવા પ્રકારનો છે કે $\overrightarrow{b}\times \overrightarrow{c}=\overrightarrow{b}\times \overrightarrow{a}$ તથા $\overrightarrow{c}.\overrightarrow{a}=0$ છે તો $\overrightarrow{c}.\overrightarrow{b}= \ ............$
$Z-$ અક્ષ અને $x+y+2z-3=0=2x+3y+4z-4$ ની છેદરેખા વચ્ચેનું લઘુતમ અંતર $...........$
જો $ \vec{a} $ તથા $ \vec{b} $ શૂન્યેતર સદિશો છે કે $ |\vec{a} + \vec{b}| = |\vec{a}| $ તો $ 2\vec{a} + \vec{b} $ અને $ \vec{b} $ સદિશો ________ છે.
$\frac{d}{d x} \tan ^{-1}\left(\frac{x}{1+6 x^2}\right)=$........ .
સદિશ $\vec{b}=\hat{i}-\hat{j}+2 \hat{k}$ ની દિક્કોસાઈન ____________ થાય.
$\int_{\,0}^{\,1} {\,|\,3{x^2} - 1\,|\,dx}  =$
સમતલો $2x + 3y + z = 1$ અને $x + 3y + 2z = 2$ ની છેદ રેખા $L$ એ અક્ષની ધન દિશા સાથે $\alpha $ માપનો ખૂણો બનાવે, તો $\cos \alpha =\ ..........$
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&2&3\\{ - 2}&3&{ - 1}\\3&1&2\end{array}} \right]$ અને $I$ એ ત્રણ કક્ષાનો એકમ શ્રેણિક હોય, તો $({A^2} + 9I) =\  . . ..... .$
વિકલ સમીકરણ $\frac{d y}{d x}=e^x \cdot e^y$ નો ઉકેલ ____________ છે.