યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.2\; mm $ અને સ્લિટ, પડદા વચ્ચેનું અંતર $200\; cm$ અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $\lambda = 5000 \;\mathring A$ છે. મધ્યસ્થ અધિકતમ $x=0 $ પર છે. ત્રીજુ મહત્તમ (મધ્યસ્થ અધિકતમને શૂન્ય મહત્તમ લો) $x=.....cm$ અંતરે હોય?
A$1.67$
B$1.5 $
C$0.5 $
D$5$
AIPMT 1992, Medium
Download our app for free and get started
b (b)Distance of third maxima from central maxima is \(x = \frac{{3\lambda \,D}}{d} = \frac{{3 \times 5000 \times {{10}^{ - 10}} \times (200 \times {{10}^{ - 2}})}}{{0.2 \times {{10}^{ - 3}}}}\) \( = 1.5\,cm.\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશીય ઉપકરણમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ ${\lambda _1} = 4000 \mathring A$ અને ${\lambda _2} = 5000 \mathring A $ છે, તો તેમની વિભેદન શક્તિનો ગુણોત્તર (${\lambda _1}$ અને ${\lambda _2})$ ને અનુરૂપ) કેટલો મળે?
$6000$$A$ તરંગ લંબાઈના એકરંગી પ્રકાશને $0.01 \mathrm{~mm}$ પહોળાઈની એક સ્લિટ પર આપાત કરવામાં આવે છે. જો $20 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર વિવર્તન ભાત રચાય તો મધ્યસ્થ અધિક્ત્તમી રેખીય પહોળાઈ________mmછે.
$ {I_0} $ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ બે પોલેરોઇડ પર આપાત કરતાં બીજા પોલેરોઇડમાંથી પ્રકાશ બહાર આવતો નથી,ત્રીજો પોલેરોઇડ પ્રથમ પોલેરોઇડની દ્ગ અક્ષ સાથે $\theta$ ખૂણે બંને પોલેરોઇડની વચ્ચે મૂકતાં અંતિમ પોલેરોઇડમાંથી બહાર આવતાં પ્રકાશની તીવ્રતા કેટલી થાય?
માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ માટેના ન્યૂમેરિકલ અપેચર (numerical aperature) નું મૂલ્ય $1.25$ છે.પ્રકાશની તરંગલંબાઈ $5000\,\mathop A\limits^o $ હોય તો બે બિંદુ વચ્ચેનું ન્યુનત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમણે અલગ અલગ રીતે પારખી શકાય.....$\mu m$ (સ્પષ્ટ રીતે જોઇ શકાય) ?
બે તારા પૃથ્વીથી $10$ પ્રકાશવર્ષ દૂર છે. જેને $30\, cm$ વ્યાસવાળા ટેલિસ્કોપ વડે જોવામાં આવે છે. આ બંને તારાને ટેલિસ્કોપ વડે અલગ જોવા માટે તેમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ક્યાં ક્રમનું હોવું જોઈએ?
એક પારદર્શક માધ્યમ પર હવા માંથી અધ્રુવીભૂત પ્રકાશ $60^{\circ}$ ના ખૂણે આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત મળે છે. તો આપેલ માધ્યમમાં વક્રીભવન કોણ