$[X]$ $0.1\,M$, $[Y]$ $0.1\,M$ દર $\rightarrow 0.002\,Ms^{-1}$
$[X]$ $0.2\,M$, $[Y]$ $0.1\,M$ દર $\rightarrow 0.002\,Ms^{-1}$
$[X]$ $0.3\,M$, $[Y]$ $0.2\,M$ દર $\rightarrow 0.008\,Ms^{-1}$
$[X]$ $0.4\,M$, $[Y]$ $0.3\,M$ દર $\rightarrow 0.018\,Ms^{-1}$
તો દર નિયમ ......
\(y\) ની સાંંદ્રતા બમણી કરતા દર ચાર ઘણો વધે છે આથી \(y\) ક્રમ \(2\) છે.
\(r = K [x]^0 [y]^2\)
$A _{( g )} \rightarrow 2 B _{( g )}+ C _{( g )}$
$A$ અને $P _{ t }$ નું પ્રારંભિક દબાણ $P _{0}$ છે $'t'$ સમયે કુલ દબાણ એકીકૃત દર સમીકરણ શું હશે ?