$x -$ દિશામાં $2v$ જેટલી ઝડપથી ગતિ કરતો અને $m$ દળ ધરાવતો કણ $y-$ દિશામાં $v$ જેટલી ઝડપથી ગતિ કરતા બીજા $2m$ દળ ધરાવતા કણ સાથે અથડાય છે.આ અથડામણ જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય,તો અથડામણ દરમિયાન ઊર્જામાં થતો પ્રત્યાશિત ફેરફાર ..................... $\%$ ની નજીક ( જેટલો ) હશે.
  • A$50$
  • B$56$
  • C$62$
  • D$44$
JEE MAIN 2015, Diffcult
Download our app for free and get startedPlay store
b
Initial momentum of the system

\({p_i} = \sqrt {\left[ {m{{\left( {2V} \right)}^2} \times m{{\left( {2V} \right)}^2}} \right]} \)

\( = \sqrt 2 m \times 2V\)

Final momentum of the system\( = 3mV\)

By the law of conservation of momentum 

\(2\sqrt 2 mv \times 3mV\)

\( \Rightarrow \frac{{2\sqrt 2 v}}{3} = {V_{combined}}\)

Loss in energy

\(\Delta E = \frac{1}{2}{m_1}V_1^2 + \frac{1}{2}{m_2}V_2^2 - \frac{1}{2}\left( {{m_1} + {m_2}} \right)V_{combined}^2\)

\(\Delta E = 3m{v^2} - \frac{4}{3}m{v^2} = \frac{5}{3}m{v^2} = 55.55\% \)

Percentage loss in energy during the collision \(=56\%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1 N$ વજન ધરાવતા પદાર્થની જમીનની સાપેક્ષે સ્થિતિ ઊર્જા $1 $ જૂલ હોય ત્યારે તે કેટલા ....$m$ ઉંચાઈ એ હશે ?
    View Solution
  • 2
    $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઇ $ x = 0 $ થી $ x = {x_1} $ વધારતાં કેટલું કાર્ય થશે?
    View Solution
  • 3
    એક કણ પર લાગતા બળનું મૂલ્ય અચળ છે અને તે તેના વેગને લંબરૂપે લાગે છે.પરિણામે કણ એક સમતલમાં ગતિ કરે છે,તો કહી શકાય કે...
    View Solution
  • 4
    $m$ અને $2m$ દળના બે પદાર્થ અનુક્રમે આદર્શ સ્પ્રિંગ અને સ્પ્રિંગ કે જે સ્પ્રિંગો સંકોચાયેલી સ્થિતિમાં છે તેના બે છેડા જોડાયેલા છે. સ્પ્રિંગની ઊર્જા $60$ જૂલ છે. જો સ્પ્રિંગને મુક્ત અથવા છોડવામાં આવે તો.....
    View Solution
  • 5
    એક બોલને $20\,m$ ઊંચાઈએેથી પડવા દેવામાં આવે છે. જો બોલ અને ભોંયતળિયા વચ્ચેના સંઘાત માટેના $restitution$ ગુણાંક $0.5$ છે. ભોંયતળિયા પર અથડાયા બાદ બોલ $.......$ ઉચાઈ સુધી પાછો ફરશે.
    View Solution
  • 6
    એક બોલને ટાવરની ટોચ પરથી છોડવામાં આવે છે. તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય સેકન્દ્ર દરમ્યાન ગુરૂત્વાકર્ષણ બળ દ્વારા થતા કાર્યનો ગુણોત્તર ....
    View Solution
  • 7
    $M$ દળનો એક કણ $R$ જેટલી નિશ્ચિત ત્રિજ્યા ના વર્તુળાકાર માર્ગ પર એવી રીતે ગતિ કરે છે કે $t$ સમયે કેન્દ્રગામી બળ $n^2Rt^2$ દ્વારા આપી શકાય જ્યાં $n$ એ અચળાંક છે.તો કણ પર લાગતાં બળ દ્વારા તેના પર અપાયેલ પાવર કેટલો હશે?
    View Solution
  • 8
    જો $\overrightarrow{ F }=(60 \hat{ i }+15 \hat{ j }-3 \hat{ k })\; N$ અને $\overrightarrow{ V }=(2 \hat{ i }-4 \hat{ j }+5 \hat{ k }) \;m / s$ હોય, તો તત્કાલિન પાવર ($Watt$ માં) કેટલો થાય?
    View Solution
  • 9
    પરમાણુના બે અણુઓ વચ્ચેની સ્થિતિઊર્જા $U(x) = \frac{a}{{{x^{12}}}} - \frac{b}{{{x^6}}}$ દ્વારા આપવામાં આવે છે; જ્યાં $a$ અને $b$ એ ધન અચળાંકો છે અને $x$ એ અણુઓ વચ્ચેનું અંતર છે. અણુ સ્થાયી સંતુલનમાં હશે જ્યારે .......
    View Solution
  • 10
    જયારે સ્પિંગ્રને $0.02\;m$ ખેંચતાં $U$ ઊર્જાનો સંગ્રહ થાય છે. હવે, તેને $0.1\;m$ સુધી ખેંચતા ઊર્જાનો સંગ્રહ કેટલો થશે?
    View Solution