$Y$ અક્ષ પર આવેલા બે બિંદુઓ $A$ અને $B$ ઊગમબિંદુથી $12.3\ cm$ . અને $12.5\ cm$ અંતરે આવેલા છે. આ બિંદુઓ આગળ સ્થિતમાન અનુક્રમે $56\, V$ અને $54.8 \,V$ છે. $Y$ અક્ષ પરના બિંદુ $A$ આગળ $4\ \mu C$ નો વિદ્યુતભાર મૂકતાં તેના પર બળનો કયો ઘટક હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે વિદ્યુત દ્વિધ્રુવી $A$ અને $B$ ની દ્વિધ્રુવી ચાકમાત્રા અનુક્રમે $\overrightarrow {{d_A}} = - 4\,qa\,\hat i$ અને $\overrightarrow {{d_B}} = 2\,qa\,\hat i$, અને તેમની વચ્ચેનું અંતર $R$ છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x-$અક્ષની દિશામાં મુકેલ છે.
દ્વિધ્રુવી $A$ થી કે જ્યારે બન્ને દ્વારા ઉત્પન સ્થિતિમાન સમાન થાય તે અંતર કેટલુ હશે
$R$ અવરોધ અને $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે કળ દ્વારા શ્રેણીમાં જોડેલા છે. $t = 0$ સમયે કળ બંધ છે. જો $t\, sec$ સમય પછી કેપેસીટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $R$ અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનના તફાવત કરતાં સાત ગણો છે તો સમય $t$ કેટલો હશે?
કેપેસિટરને ચાર્જ કરવામાં આવે છે.તેમાં $4 \times {10^{ - 5}}\,m$ ડાઇઇલેકિટ્રક પ્લેટ નાખતાં પહેલા જેટલો વોલ્ટેજ કરવા માટે બે પ્લેટ વચ્ચેનું અંતર $3.5 \times {10^{ - 5}}\,m$ વધારવું પડે છે.તો ડાઇઇલેકિટ્રકનો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો હશે?