Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ દ્રવ્યમાનનાં અને $2L$ લંબાઇના એક સળિયાને તેના મધ્યમાંથી લટકાવેલ છે. તે ટૉર્સનલ દોલનો કરે છે. $m$ દ્રવ્યમાનના એક એવા બે દ્રવ્યમાનોને સળીયાના મધ્યમાંથી $L/2$ અંતરે બન્ને બાજુ પર જોડવામાં આવતાં તે દોલનોની આવૃતિમાં $20\%$ નો ઘટાડો કરે છે. તો $m/M$ નું મૂલ્ય ______ ની નજીકનું છે.
સરળ આવર્ગ ગતિ કરતા કણ માટે ગતિ ઊર્જા $(KE)$ નો સ્થાનાંતર $(x)$ સાથેનો ફેરફાર,જ્યારે તે મધ્યબિંદુથી શરૂ કરી અંત્યસ્થાન તરફ ગતિ કરે ત્યારે ........... વડે આપી શકાય.
$1 \,kg$ દળ સ્પ્રિંગ પર લટકાવીને $12\, cm$ કંપવિસ્તારના દોલનો કરવવામાં આવે છે. $2\, minutes$ પછી તેનો કંપવિસ્તાર $6\, cm$ થાય છે. તો આ ગતિ માટે અવમંદનનો અચળાંક કેટલો હશે? ($In 2=0.693$ )
અવમંદિત દોલકનો કંપવિસ્તાર $5$ $s$ તેના મૂળ મૂલ્યથી ઘટીને $0.9 $ ગણો થાય છે.બીજા $10$ $s$ ના અંતે તે તેના મૂળ મૂલ્યથી ઘટીને $\alpha $ ગણો બને છે.જયાં $\alpha $ = ______