એક સિંગલ (એક) સ્લિટનાં પ્રયોગમાં, $550 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતી લીલા રંગની કિરણાવલી $0.20 \mathrm{~mm}$ પહોળાઈ ધરાવતી સ્લિટ માંથી પસાર થાય છે. નિર્ગમન પામતો પ્રકાશ $100 \mathrm{~cm}$ દૂર રાખેલા પડદા ઉપર એકઠો કરવામાં આવે છે. મધ્યસ્થ અધિક્તમ થી પ્રથમ ક્રમનું ન્યૂનતમ $x$. . . . . . .$\times 10^{-5} \mathrm{~m}$ અંતરે મળે છે, $x$ નું મૂલ્ય. . . . . .હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$32\,Wm ^{-2}$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા $3\,Wm ^{-2}$ હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... $^{\circ}$ છે.
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $\lambda $ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશને $d$ પહોળાઈની સ્લીટ પર પાડવામાં આવે છે જ્યાં $D$ ($D >> d >> \lambda $) એ સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર છે. જો શલાકાની જાડાઈ $\beta$ હોય તો મહત્તમ તીવ્રતા ધરાવતા બિંદુ અને મહત્તમ તીવ્રતાથી અડધી તીવ્રતા ધરાવતા બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે?
યંગના ડબલ -સ્લિટના પ્રયોગમાં બંને સ્લિટ એકબીજાથી $2\; mm$ દૂર છે અને તે $\lambda_1= 12000\;\mathring A$ અને $ \lambda_2= 10000\;\mathring A$ એમ બે તરંગલંબાઇવાળા ફોટોન્સથી પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટથી $ 2\; m$ અંતરે રહેલા પડદા પર સામાન્ય મઘ્યસ્થ પ્રકાશિત શલાકાથી કયા લઘુતમ અંતર ($mm$ માં) માટે એક વ્યતિકરણ ભાતની પ્રકાશિત શલાકા અને બીજા પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થશે?