Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સ્લિટો વચ્ચેનું અંતર $1\, mm$ અને પડદો $1 \,m$ દૂર રાખવામાં આવેલ છે, જ્યારે $500\, nm$ તરંગલંબાઈનો લ્યુ-ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?
બે સ્લિટનો પ્રયોગ $ 500\, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરવામાં આવે છે. જો પાતળી તકતીની જાડાઈ $ 2\, \mu m $ અને વક્રીભવનાંક $1.5 $ હોય અને તેને સ્લીટની આગળ મૂકવામાં આવે, તો કેન્દ્રીય શલાકાનું સ્થાન .......
વ્યતિકરણમાં $ I $ અને $4I$ તીવ્રતાનો ઉપયોગ કરેલ છે. $A $ બિંદુ આગળ કળા તફાવત $ \frac{\pi }{2} $ અને $B$ બિંદુ આગળ કળા તફાવત $ \pi $ છે. તો $ A $ અને $ B $ આગળ તીવ્રતાનો તફાવત કેટલો થાય?
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં પડદા પર રચાતી શલાકાની કોણીય પહોળાઈ $\pi /200 $ છે. જો $4800 \,Å$ તરંગલંબાઈવાળો પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે તો સ્લીટો વચ્ચેનું અંતર શોધો.
પૃથ્વીની સપાટીથી $400\,km$ ઊંચાઈ પરથી સ્પેસ શટલ માંથી પૃથ્વી તરફ જોવામાં આવે છે. આંખના કિકિનો વ્યાસ $5\,mm$ અને $500\,nm$ તરંગલંબાઈ છે. તો બે વસ્તુ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોય તો જોઈ શકે.