Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIઅજબગજબનો મેળો2 Marks
Question
આ મેળામાં તમને શું ગમ્યું? કેમ?
✓
Answer
આ મેળામાં નૃત્ય કરતી કન્યાઓની વચમાં થઈને જુવાનિયા લાકડાના થાંભલા પાસે જાય છે ને થાંભલે ચડવા મથે છે. એ વખતે થાંભલે ચડતા યુવાનને યુવતીઓ સોટીઓ મારે છે તે અને સોટીઓનો માર ખાઈને પણ યુવાન થાંભલા પર સડસડાટ ચઢી જાય છે તે ગમ્યું. કારણ કે આટલો બધો સંઘર્ષ વેઠીને પણ યુવાન હિંમત હાર્યા વગર લક્ષ્યને પાર પાડે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.