કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય |
$(i)$ સ્થિતિસ્થાપક હદ |
$(b)$ તાર પરનો બોજ દૂર કરતાં તે પોતાના મૂળ પરિમાણમાં પાછો ફરે છે. | $(ii)$ સમપ્રમાણની હદ |
$(iii)$ પ્લાસ્ટિક વિરૂપણ |
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ પ્રતિબળ $\propto $ વિકૃતિ | $(i)$ $M^1\,L^{-1}\,T^{-2}$ |
$(b)$ દબનીયતાનું પારિમાણિક સૂત્ર | $(ii)$ $M^{-1}\,L^{1}\,T^{-2}$ |
$(iii)$ પોઇસન ગુણોત્તર | |
$(iv)$ હૂકનો નિયમ |