કારણ : ધન પદાર્થ પાસે ચોક્કસ આકાર અને કદ હોય પરંતુ વાયુ પાસે ચોક્કસ આકાર અથવા ચોક્કસ કદ હોતું નથી.
કારણ : સમાન લંબાઈ અને પદાર્થમાથી બનાવેલ પોલા નળાકાર ને વાળવા આપવું પડતું ટોર્ક નક્કર નળાકારને વાળવા આપવા પડતાં ટોર્ક કરતાં વધારે હોય
કારણ : સ્થિતિસ્થાપક રબરમાં પ્લાસ્ટિક ગુણ વધારે હોય.
કારણ : રબર સ્ટીલ કરતાં વધારે સ્થિતિસ્થાપક છે.