જયાં $X=t$ સમયે સ્થાનાંતર
$\omega $ = દોલનની કોણીય આવૃત્તિ
નીચેનામાંથી કયો આલેખ $a$ નો $t$ સાથેનો ફેરફાર સાચી રીતે દર્શાવે છે?
અહી $a=t$ સમયે પ્રવેગ
$T=$ આવર્તકાળ
$(A)\;y= sin\omega t-cos\omega t$
$(B)\;y=sin^3\omega t$
$(C)\;y=5cos\left( {\frac{{3\pi }}{4} - 3\omega t} \right)$
$(D)\;y=1+\omega t+{\omega ^2}{t^2}$
જ્યા $k,k_0,k_1$ અને $a$ બધા ધન છે.
જ્યાં $A$ અને $K$ ધન અચળાંકો છે.
$x_{1}=5 \sin \left(2 \pi t+\frac{\pi}{4}\right), x_{2}=5 \sqrt{2}(\sin 2\pi t+\cos 2 \pi t).$
તો $x_{1}$ અને $x_{2}$ના કંપવિસ્તારનો ગુણોતર .....
અવમંદિત દોલનોમાં ઊર્જા મહતમ ઊર્જાથી અડધી કેટલા સમયે થાય.
($g = \pi ^2$ )