Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
પ્રકાશના કુદરતી સ્ત્રોતો કોને કહેવાય?
View Solution
2
પ્રકાશના સ્ત્રોતોના બે પ્રકાર જણાવો.
View Solution
3
શાના વડે વસ્તુનું આભાસી, ચતું અને વસ્તુના જેવડું પ્રતિબિંબ મળે છે?
View Solution
4
જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પદાર્થને શું કહેવાય?
View Solution
5
પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે?
View Solution
6
પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મુકવામાં આવે તો શું થાય?
View Solution
7
ટયૂબલાઇટ એ પ્રકાશનું કુદરતી કે કૃત્રિમ ઉદ્ગમસ્થાન છે ?
View Solution
8
જે પદાર્થમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે તેવા પદાર્થને શું કહે છે?
View Solution
9
પ્રકાશનું સૌથી મહત્ત્વનું કુદરતી ઉદ્ગમસ્થાન કયું છે ?
View Solution
10
કોઈ પણ વસ્તુનો પડછાયો ક્યારે સૌથી લાંબો હોય છે ?
View Solution
11
પિનહોલ કૅમેરાનો શું ઉપયોગ છે ?
View Solution
12
પડછાયો ક્યારે બને છે ?
View Solution
13
પ્રકાશ કેવી રીતે ગતિ કરે છે ?
View Solution
14
પિનહોલ કૅમેરાથી સૂર્યનું પ્રતિબિંબ કેવું દેખાય છે ?
View Solution
15
કોઈ પણ વસ્તુનો પડછાયો ક્યારે સૌથી ટૂંકો હોય છે.
View Solution
16
શું ચંદ્ર પ્રકાશિત પદાર્થ કહેવાય ?
View Solution
17
પડછાયો જોવા માટે આપણને શેની જરૂર પડે છે ?
View Solution
18
એક કુદરતી પ્રકાશિત પદાર્થનું નામ આપો.
View Solution
19
અપારદર્શક પદાર્થો એટલે શું ?
View Solution
20
પારભાસક પદાર્થો એટલે શું ?
View Solution
21
પારદર્શક પદાર્થો કોને કહે છે ?
View Solution
22
પ્રકાશિત પદાર્થો એટલે શું ?
View Solution
23
આપણે ક્યારે કોઈ પણ વસ્તુ જોઈ શકીએ છીએ ?
View Solution
24
પિનહોલ કેમેરામાં લાલ ગુલાબનું પ્રતિબિંબ કાળું મળે છે.
View Solution
25
પિનહૉલ કૅમેરામાં લેન્સ વપરાય છે
View Solution
26
પડછાયો હંમેશાં પડદા પર રચાય છે.
View Solution
27
અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે.
View Solution
28
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સિદ્ધાંત પર પિનહૉલ કેમેરા કાર્ય કરે છે.
View Solution
29
પિનહૉલ કેમેરા વડે સળગતી મીણબત્તીનું પ્રતિબિંબ ચતું દેખાય છે.
View Solution
30
નળાકાર વસ્તુને જમીન પર શિરોલંબ મૂકી વસ્તુની સામેથી પ્રકાશ ફેંકતા તેનો પડછાયો લંબચોરસ મળે છે.
View Solution
31
પ્રકાશના માર્ગમાં મૂકેલી વસ્તુની દિશા બદલવા છતાં તેના પડછાયામાં કોઈ ફેરફાર થતો નથી.
View Solution
32
લાલ રંગની વસ્તુનો પડછાયો લાલ રંગનો હોય છે.
View Solution
33
કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશાં વસ્તુ જેવો જ હોય છે.
View Solution
34
વસ્તુ પર પ્રકાશ પડતો હોય અને વસ્તુ પરથી પરાવર્તન પામેલો પ્રકાશ આપણી આંખ સુધી ન આવતો હોય, તો તે વસ્તુ આપણે જોઈ શકીએ નહિ.
View Solution
35
વસ્તુ પર પ્રકાશ પડતો ન હોય, તો આપણે વસ્તુ ન જોઈ શકીએ.
View Solution
36
પારદર્શક પદાર્થનો પડછાયો રચાય છે.
View Solution
37
પડછાયા કરતાં પ્રતિબિંબ જરા પણ અલગ નથી હોતું.
View Solution
38
કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે.
View Solution
39
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.
View Solution
40
આપણે સૂર્ય તરફ સીધું જોવું જોઈએ.
View Solution
41
પડછાયો સાંજે સૌથી ટૂંકો દેખાય છે.
View Solution
42
રંગીન પદાર્થના પડછાયા પણ રંગીન હોય છે.
View Solution
43
ઘણીવાર પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે દોરી શકે છે.
View Solution
44
અપારદર્શક પદાર્થોની આરપાર સ્પષ્ટ જોઈ શકાય છે.
View Solution
45
જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાને લીધે હોય છે.
View Solution
46
પારભાસક પદાર્થોની આરપાર સ્પષ્ટ જોઈ શકાતું નથી.
View Solution
47
જો આપણે કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકીએ, તો તે પારદર્શક પદાર્થ છે.
View Solution
48
આપણે પ્રકાશ વિના જોઈ શકતા નથી.
View Solution
49
ચંદ્ર એ પ્રકાશિત પદાર્થ છે.
View Solution
50
સૂર્ય એ પ્રકાશિત પદાર્થ છે.
View Solution
51
વિદ્યુતપરિપથમાં વિદ્યુત બલ્બ કે અન્ય વીજ ઉપકરણો બંધ કરવા કે ચાલુ કરવા શાનો ઉપયોગ થાય છે $?$
View Solution
52
પ્રકાશ ઉત્પન્ન કરતાં વિદ્યુત બલ્બમાંના પાતળા તાર ને શું કહે છે $?$
View Solution
53
નીચે આપેલી આકૃતિ $(a)$ અને $(b)$ પૈકી શામાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે $?$
View Solution
54
વિદ્યુતકોષમાં કઈ પ્રકારની ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે $?$
View Solution
55
થરમૉકોલ કેવો પદાર્થ છે $?$
View Solution
56
સ્વિચ અને ઇલેક્ટ્રિક પ્લગના ઉપરના ભાગ જેને આપણે સ્પર્શ કરીએ છીએ તે શાના બનેલા છે$?$
View Solution
57
વિદ્યુત$-$અવાહક પદાર્થ કયો છે$?$
View Solution
58
વિદ્યુત$-$સુવાહક પદાર્થ કયો છે $?$
View Solution
59
વિદ્યુતકોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે$?$
View Solution
60
વિદ્યુતકોષને કેટલા ટર્મિનલ હોય છે $?$
View Solution
61
વિદ્યુત વાપરતું સાધન કયું છે $?$
View Solution
62
વિદ્યુત આપતું સાધન કયું છે $?$
View Solution
63
વિદ્યુત ઉપકરણોના કયા ભાગો માટે રબર તથા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે $?$
View Solution
64
વિદ્યુતવાહક પદાર્થોથી શું બનાવવામાં આવે છે $? $.
View Solution
65
આપણું શરીર વિદ્યુતનું શું છે $?$
View Solution
66
નીચેનામાંથી કયો વિદ્યુત અવાહક પદાર્થ નથી $?$
View Solution
67
વિદ્યુત સુવાહક પદાર્થ નીચેનામાંથી ક્યું નથી $?$
View Solution
68
જે પદાર્થ વિદ્યુતપ્રવાહને પોતાનામાંથી પસાર ન થવા તે $..........$ પદાર્થો છે.
View Solution
69
જે પદાર્થ વિધુતપ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે તે $............$ છે.
View Solution
70
ફિલામેન્ટ તૂટી જવાથી શું થાય છે $?$
View Solution
71
વિદ્યુતકોષમાં વિદ્યુતપ્રવાહની દિશા કઈ રીતની હોય છે $?$
View Solution
72
બલ્બ ક્યારે પ્રકાશિત થાય છે $?$
View Solution
73
વિદ્યુત પરિપથનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે $?$
View Solution
74
બલ્બને...
View Solution
75
વિદ્યુતકોષને તાર સાથે જોડવા માટે ઇલેક્ટ્રિશિયન શેનો ઉપયોગ કરે છે $?$
View Solution
76
બલ્બના બે ટર્મિનલ કયા છે $?$
View Solution
77
વિદ્યુતકોષનું કાર્ય$...$
View Solution
78
બધા જ વિદ્યુતકોષમાં કેટલા છેડા હોય છે $?$
View Solution
79
વિદ્યુતકોષમાં ધાતુની કેપ $.........$ છેડો અને ધાતુની તકતી $.........$ છેડો કહેવાય છે.
View Solution
80
વિદ્યુત કોષમાં એક બાજુ શું હોય છે $?$
View Solution
81
વિધુતકોષનો ઉપયોગ વિદ્યુત સ્રોતના રૂપે શેમાં કરવામાં આવે છે $?$
View Solution
82
ટોર્ચમાં બલ્બને શેના દ્વારા વીજળી પ્રાપ્ત થાય છે $?$
View Solution
83
વિદ્યુતકોષ માટે નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે $?$
View Solution
84
વીજળીનો ઉપયોગ નીચેનામાંથી કયા કાર્યોમાં થાય છે.
View Solution
85
વિદ્યુત$-$અવાહક પદાર્થ
View Solution
86
વિદ્યુત$-$સુવાહક પદાર્થ
View Solution
87
વિદ્યુતપરિપથ
View Solution
88
વિદ્યુતકોષમાં ટર્મિનલ $($ધ્રુવ$)$ હોય છે.
View Solution
89
વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને કહેવાય છે.
View Solution
90
વિદ્યુતપરિપથમાં જોડેલ બલ્બ ત્યારે જ પ્રકાશિત થાય છે, જ્યારે પરિપથમાં પસાર થાય છે.
View Solution
91
વિદ્યુતપરિપથમાં સ્વિચ બંધ $\text{(OFF)}$ હોય, ત્યારે વિદ્યુતપરિપથ ગણાય.
View Solution
92
વિદ્યુતપરિપથ હોય ત્યારે વિદ્યુતપ્રવાહ વહે છે.
View Solution
93
વિદ્યુત બલ્બનો તૂટી ગયેલો હોય તેને ઊડી ગયેલો $($ફ્યુઝ$)$ બલ્બ કહે છે.
View Solution
94
વિદ્યુતકોષનો ધાતુનો તકતીવાળો ભાગ એ તેનો ટર્મિનલ છે.
View Solution
95
વિધુત બલ્બ કે અન્ય વીજઉપકરણો ચલાવવા કે બંધ કરવા નો ઉપયોગ થાય છે.
View Solution
96
પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બના પાતળા તારને કહે છે.
View Solution
97
મોટા જથ્થામાં વીજળી ઉત્પન્ન કરવા માટેના સ્થળને કહે છે.
View Solution
98
એ એવી વસ્તુ છે, જે પરિપથને જોડી શકે છે અને તોડી પણ શકે છે.
View Solution
99
થયેલા બલ્બનો ફિલામેન્ટમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થઈ શકતો નથી.
View Solution
100
થર્મોકોલ એક વિધુત છે.
View Solution
Previous
1
...
276
277
278
279
280
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App