| $A$ | $B$ | ઉત્તર |
| $(1)$ ચુંબકનું ચુંબકત્વ સૌથી વધુ | $(a)$ બે | $(1).........$ |
| $(2)$ ચુંબકને ધ્રુવી હોય છે | $(b)$ અપાકર્ષ | $(2).........$ |
| $(૩)$ ચુંબકના બે કે સમાન છેડા એકબીજીને | $(c) $ હંમેશા ઉત્તર$-$દક્ષિણ દર્શાવે છે. | $(3).........$ |
| $(4)$ મુક્ત રીતે લટકાવેલો ગજિયો ચુંબક | $(d)$ છેડા પર જ હોય છે | $(4).........$ |