| $A$ | $B$ | ઉત્તર |
| $1$.વિદ્યુતકોષ | $(a)$ વિધુતપ્રવાહને તેમાંથી પસાર થવા દે છે. | $(1).........$ |
| $2$.સ્વિચ | $(b)$ માં બે ધ્રુવ હોય છે $+ $ અને $-$ | $(2).........$ |
| $3$.બલ્બ | $(c)$ પરિપથને જોડી અથવા તોડી શકે છે. | $(3).........$ |
| $4$.વિદ્યુત સુવાહક | $(d)$ બે ટર્મિનલ એક ફિલામેન્ટ ધરાવે છે. | $(4).........$ |


