$1 \,\,g, 2 \,\,g$ અને $3\,\, g$ દળ ધરાવતા કણોથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઊગમબિંદુ પર છે. $4 \,\,g$ દળ અને $\alpha (\hat i + 2\hat j + 3\hat k)$ સ્થાનસદિશ ધરાવતા કણને સામેલ કરતાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ $(1, 2, 3)$ મળે છે. જો અચળ હોય, તો તેનું મૂલ્ય ..... હોવું જોઈએ.
Download our app for free and get started