$10^{-2} T$ ઘરાવતા ચુંબકીય ક્ષેત્રમાં 30cm ત્રિજયા,એક આંટા ઘરાવતું અને ${\pi ^2}$Ω અવરોઘ ઘરાવતું વર્તુળાકાર ગૂંચળું મૂકેલ છે.આ ગૂંચળું ચુંબકીયક્ષેત્રને લંબ તેમજ તેના વ્યાસને અનુલક્ષીને $200\, rpm$ ની ઝડપે ભ્રમણ કરે છે,તો ગૂંચળામાં ઉદ્ભવતા $AC$ પ્રેરિત પ્રવાહનું મૂલ્ય _______$mA $ હશે.
Download our app for free and get started